SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ વાર્થસૂત્ર ચંતાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમ પ્રમાણ છે. [૪૬-૪૭] હવે તિષ્કાની સ્થિતિ કહે છે? ज्योतिष्काणामधिकम् । ४८। ઘણા મેવામ . नक्षत्राणामर्धम् ॥५०॥ तारकाणां चतुर्भागः ॥५१॥ નવા સ્વરમાં /૨ चतुर्भागः शेषाणाम् । ५३। તિષ્ક અથત સૂર્ય, ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ કાંઈક અધિક પલ્યોપમની છે. ગ્રહની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે. નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પલ્યોપમની છે. તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમને ચોથો ભાગ છે. • અને જઘન્ય સ્થિતિ તે પાપમને આઠમ ભાગ છે. શેષ અર્થાત તારાઓને છેડીને બાકીના તિષ્ક એટલે કે ગ્રહ-નક્ષત્રોની જઘન્ય સ્થિતિ પલ્યોપમને ચોથો ભાગ છે. [૪૮-૫૩]
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy