SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ અયાય ૨-સુર ૩૭-૪૯ ૧૧૯ गर्भसम्मूर्छनजमाधम् । ४६ । वैक्रियमौपपातिकम् । ४७ । शुभं विशुद्धमन्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव । ४९। ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ અને કામણું એ પાંચ પ્રકારનાં શરીરે છે. ઉપરના પાંચ પ્રકામાં જે શરીર પછી પછી આવે છે તે, પૂર્વ કરતાં સૂક્ષમ છે. તેજસના પૂર્વવતી ત્રણ શરીરે પૂર્વ પૂર્વનાં કરતાં ઉત્તરોત્તર શરીરના પ્રદેશો – સ્કવડે અસંખ્યાતગુણ હોય છે. અને પછીના બે અર્થાત તેજસ અને કાર્પણ શરીર પ્રદેશ વડે અનંતગુણ હોય છે. - તેજસ અને કામણ મનને શરીર પ્રતિઘાતરહિત છે. આત્માની સાથે એ અનાદિ સંબંધવાળાં છે. અને બધાયે સંસારી છને એ હોય છે. ૧ “તૈનસમપિ' દિ. ૫૦. “સર્વાર્થસિદ્ધિ આદિમા એને અર્થ આ પ્રમાણે છેઃ તેજસશરીર પણ લબ્ધિજન્ય છે, અર્થાત્ જેમ ક્રિયશરીર લબ્ધિથી ઉત્પન્ન કરી શકાય છે, એવી જ રીતે લબ્ધિથી તેજસશરીર પણ બનાવી શકાય છે. આ અર્થથી એવું ફિલિત થતું નથી કે તેજસશરીર લબ્ધિજન્ય જ છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy