SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર જેમ કેઃ સાપ, મેર, કીડીઓ, કબૂતર આદિ જાતિના છે. જે કઈ પણ પ્રકારના આવરણથી વીંટાયા વિના જ પેદા થાય છે તે પોતજ. જેમ કે: હાથી, સસલું, નોળિયે, ઉદર આદિ જાતિના છે. આ છો જરાયુથી લપેટાઈને કે ઈડામાંથી પેદા થતા નથી; કિન્તુ ખુલ્લા અંગે પેદા થાય છે. દેવો અને નારમાં જન્મને માટે ખાસ નિયત સ્થાન હોય છે; તે ઉપપાત કહેવાય છે. દેવશયાને ઉપર ભાગ જે દિવ્ય વસ્ત્રથી ઢંકાયેલું રહે છે તે દેવેનુ ઉ૫પાતક્ષેત્ર છે; અને વિજય ભીતનો ગેખ જ નારકેનું ઉ૫પાતક્ષેત્ર છે. કેમ કે તેઓ તે શરીરને માટે એ ઉપપાતક્ષેત્રમાં રહેલાં વૈક્રિય પુલને ગ્રહણ કરે છે. [૩૪-૩૬] હવે શરીરને લગતું વર્ણન કરે છે: औदारिकवैकियाहारकतैजसकार्मणानि शरीराणि । ३७ । પર જ સૂમી રૂ૮. प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् । ३९ । अनन्तगुणे परे । ४० । સાત્તિ સે ! કર ! નાદિર શા કર ! સર્વચ ! કર ! तदादीनि भाज्यानि युगपदेकस्या चतुर्व्यः । ४४ । निरुपभोगमन्त्यम् । ४५ । ૧. અહીંયા પ્રદેશ શબ્દનો અર્થ “અનન્તાપુરપએવો ભાગ્યની વૃત્તિમાં કર્યો છે, પરંતુ સર્વાર્થસિદ્ધિ આદિમાં પરમાણુ અર્થ લીધે છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy