SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] જપને અર્થ હવે જપના અર્થ પર આવીએ. જપ એ મૂળ સંસ્કૃત ભાષાને શબ્દ છે, પણ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, વગેરે ભાષામાં તેને તત્સમ તરીકે પ્રયોગ થાય છે. ' જપ શબ્દ નપૂ ધાતુ પરથી બનેલો છે, એટલે જે જપાય તે જપ, અથવા જપવાની જે કિયા તે જ એમ સમજવાનું છે. [–જપવું, એટલે ધીમા સાદે બોલવું કે શબ્દનું રટણ કરવું. તેમાં આ બીજો અર્થ વધારે પ્રસિદ્ધ છે. પરંતુ કઈ પણ શબ્દનું રટણ કરવા માત્રથી એ જપ બનતો નથી. દાખલા તરીકે એક માણસ ઘડે, ઘડે, ઘેડે અથવા. ટેબલ, ટેબલ, ટેબલ એ રીતે શબ્દનું રટણ કરે તો એ જપની ટિમાં આવે નહિ. તે જ રીતે એક માણસ પોતાની પ્રિયતમાના નામનું વારંવાર રટણ કરતે હેય, તો એ પણ જપની કેટિમાં આવે નહિ. અહીં વ્યવહાર અથવા રૂઢિ.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy