SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ધ્યાન-રહસ્ય કે ઔદારિક શરીરને ત્યાગ થાય છે, પણ તૈજસ્ અને કાણુ શરીર તે તેની સાથે જ રહે છે. મહાત્મા મૈડમીટરે ‘Man invisible’- અદૃશ્ય માનવી’ નામના ગ્રંથમાં તેજસ્ શરીર આદિ કેટલાક સૂક્ષ્મ શરીરનું વર્ણન ક્યુ છે અને ધ્યાનથી તેના પર કેવી કેવી અસરા થાય છે તથા તેની પાસેથી કેવાં કામે લઈ શકાય છે? એ મતાવ્યુ છે. ધ્યાનાભ્યાસીએ આ ગ્રંથના અભ્યાસ કરવા જેવા છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy