SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન એક અનિવાર્ય ક્રિયા - ૨૩૭ જેના એક હાથમાં પાશ છે, બીજા હાથમાં ફલ (બીજો) છે, ત્રીજો હાથ વરદમુદ્રાવાળે છે અને ચોથો હાથ - અંકુશને ધારણ કરનાર છે, વળી જે પ પર બેઠેલી છે, ત્રણ ચનવાળી છે અને રક્ત પુપના જેવી વર્ણવાળી . છે, તે ભગવતી પદ્મા–પદ્માવતી દેવી મારું રક્ષણ કરે.” સાધકે આ સ્વરૂપ બરાબર ચિંતવવાનું હોય છે અને એ રીતે તેનું સમગ્ર સ્વરૂપે મનમાં અંકિત કરવાનું હોય છે. અભ્યાસ થયા પછી તો એ ચિત્ર ચિંતનમાત્રથી મનની. સપાટી પર ઉપસી આવે છે અને તેનાં દર્શનથી સાક્ષાત જોવા જેવો જ આહૂલાદ-આનંદ થાય છે. - અમે પૂજન સમયે શ્રી પદ્માવતી દેવીનું કેવી રીતે ધ્યાન ધરીએ છીએ, તેનું વર્ણન કરવાથી પાઠકને આ . વસ્તુનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. . - શ્રી પદ્માવતીના ધ્યાનદર્શક લેકમાં પ્રથમ પાશ આવે છે તે અમે તેમના ડાબા ઉપરના હાથમાં પાશની. આકૃતિ ચિંતવીએ છીએ. પાશ એટલે દેરડાની ગોળાકાર - આકૃતિ, પછી ડાબા નીચેના હાથમાં ફક્ત એટલે બીજો: ચિંતવીએ છીએ. પછી જમણો નીચે હાથ જે વરદમુદ્રાએ રહેલ છે, તેનું ચિંતન કરીએ છીએ. તે પછી જમણ. ઉપરના હાથમાં ગજને વશ કરવાનું કરણ–હથિયાર એટલે. અંકુશ ચિંતવીએ છીએ. આ રીતે પ્રથમ ચાર હાથ અને તેના આયુધેનું ચિંતન કરીએ છીએ. તે પછી તે પદ્મનું આસન કરીને બેઠેલી છે, તે સ્થિતિમાં તેનું ચિંતન કરીએ ,
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy