SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરની અત્યંતર શુદ્ધિ : ૧૩૯ : કેઈ દેવીના જપ કે અનુષ્ઠાન વખતે નીચે મંત્ર. ર૭ વાર બોલવાથી પણ અત્યંતર શુદ્ધિને લાભ મળે છેઃ 'ॐ अरजे विरजे अशुद्ध विशोधिनि ! मां शोधय शोधय સ્વાહા” ભૂતશુદ્ધિ પછી પ્રાણાયામની ક્રિયા કરવામાં આવે છે, તે મનને સ્થિર કરવામાં ઉપકારક નીવડે છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy