SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ | | 2015 શરીરની અત્યંતર શુદ્ધિ શરીરની સ્નાન વડે જે શુદ્ધિ થાય છે, તે બાહ્ય શુદ્ધિ છે. તે જ પસાધનામાં ઉપકારક બને છે, પણ તેના કરતાં યે શરીરની અત્યંતર શુદ્ધિ વિશેષ ઉપકારક બને છે. અત્યંતર શુદ્ધિ એટલે અંદરની શુદ્ધિ. શરીર બહારથી શુદ્ધ હોય, પણ અંદરથી શુદ્ધ ન હોય, તેમાં અનેક પ્રકારનો મલ ભરેલો હેય, તે જપસાધનામાં ચિત્ત જોઈએ તેવું ચાટતું નથી, તેમાં વિક્ષેપ થયા કરે છે અને આખરે તે છોડી દેવાનું મન થાય છે. આ - શરીરની અંદર વિવિધ પ્રકારના રોગો હોય, તે પણ '' એક પ્રકારની અશુદ્ધિ જ છે અને તે પણ જપસાધનામાં અંતરાયરૂપ છે, માથું દુખતું હોય, પેટમાં ગરબડ હોય, શરીર માંડતું ન હોય કે કોઈ ભાગમાં દર્દ થયા કરતું હોય તે પસાધનામાં બેસવાનું દિલ જ થતું નથી, પછી જપસાધના થાય શી રીતે ? આપણું પ્રાચીન પુરુષોએ કહ્યું
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy