SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ . જપ-રહસ્ય. દષ્ટિએ સાચા હોવા છતાં એકંદર ખાટા છે અને ખાલી માથું પકવી રહ્યા છે, માટે મહેરબાની કરી તમારા રસ્તે સીધાવો.” - આંધળાઓ તે મહાવતની આ વાત સાંભળીને ચૂપ જ થઈ ગયા અને બેલ્યા ચાલ્યા વિના પિતાના રસ્તે પડયા. - આ પરથી એમ સમજવાનું છે કે ભગવાનનું સ્વરૂપ જેને જે રીતે સમજાયું, તેણે તે રીતે વર્ણવ્યું છે અને તેનું નામકરણ એ પ્રમાણે કર્યું છે. તેમાં આ વધારે સારું કે આ ખરાબ એવું કહી શકાય એમ નથી.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy