SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ નામ અંગે કેટલીક સ્પષ્ટતા ૧૧૩ છુ કે આ હાથી એક માટી પખાલ વેશ છે. જો તમારા મનમાં દુરાગ્રહ ન વસ્યા હોય તે મારી વાત માની લ્યે.” ' છઠ્ઠાએ કહ્યું : આ તા ચેાખ્ખી અનાવટની જ વાત છે. આ ભાઈસાહેબ ખીજાને દુરાગ્રહી કહે છે, તે તે પોતે દુરાગ્રહને કર્યાં વરેલા નથી ? જે વસ્તુ સ્પષ્ટ રીતે સાવરણી જેવી છે, તેને પખાલ જેવી પુરવાર કરવાને તૈયાર થવું, દુરાગ્રહ કે કોંગ્રહ જ છે. માટે એ મહેરખાને ! ખાલી ભેજાનું દહીં કરો મા ! મારા જેવા ગરીબની વાત માની ૨ે કે આ હાથી સૂપડા, સાંબેલા, ભૂગળ, થાંભલા કે પખાલ જેવા નથી, પણ માત્ર સાવરણી જેવા જ છે!'’ તે આંધળાએની આ ચર્ચા જોત જોતામાં વધી પડી અને તેણે એક ઉગ્ર તકરારનું રૂપ ધારણ કર્યુ. તે વખતે હાર્થીને મહાવત કે જે આ બધી ચર્ચા ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતા, તે આગળ આવ્યા અને કહેવા લાગ્યે કે એ ભલા માણસા ! તમે આ શેાર શેના મચાવ્યેા છે ? તમારામાંના કોઈ એ પણ આ હાથીનું પૂરેપૂરું નિરીક્ષણ કરેલું નથી. તમે જે કંઈ જોયું છે, તે તે હાથીનુ અકેક અંગ માત્ર છે અને તે પરથી આખા હાથીના અભિપ્રાય આપવા મડી પડયા છે. આ હાથી મારા રાજના જોયેલા છે, તેથી હું કહું છું કે · આ હાથી સૂપડા જેવા પણ છે, સાંખેલા જેવા પણ છે, ભૂંગળ જેવા પણ છે, થાંભલા જેવા પણ છે, પખાલ જેવા પણ છે અને સાવરણી જેવા પણ છે, માટે તમે તમારી ८
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy