SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अवतरणा सम्यक्त्वमुपस्थापयन्, कर्मकोटि क्षपयति । उत्कृष्टरसायनपरिणाममसौ लभेत चेत् , त्रैलोक्यपवित्र तीर्थङ्करनामगोत्रं समुपार्जयति । . _अपि चासौ स्वतःप्रकाशस्वभावस्यापि जिनशासनस्य मिथ्यात्वादितिमिरातदेशकालादिषु यथोचितप्रचारलक्षणाराधनतः प्रभावकपदं विभर्ति । उक्तञ्च "पावयणी धम्मकही, वाई लद्धीसरो तवस्सी य। विज्जासिद्धो य कवी, अद्वेव पभावगा भणिया ।। १" और सम्यक्त्व की उपस्थापना करता हुआ कर्मकोटि को खपाता है । कदाचित् परिणाम में उत्कृष्ट रसायन आ जाय तो वह त्रिलोक में पवित्र तीर्थङ्कर गोत्र का भी उपार्जन करता है । जिन भगवान का शासन स्वतः उज्ज्वल है, तथापि जिस देशविशेष और काल विशेष में मिथ्यात्व का अन्धकार फैल जाता है, वहां भगवान के शासन का प्रचाररूप आराधन करके धर्मकथाकार प्रभावक पद प्राप्त करता है। कहा भी है : _ "प्रभावक आठ प्रकार के हैं :- (१) प्रावचनिक, (२) धर्मकथी, (३) वादी, (४) लब्धियों का स्वामी, (५) तपस्वी, (६) विद्यावान्-रोहिणी प्रज्ञप्ति आदि विद्या के धारक, (७) सिद्ध-वचनसिद्धि आदि सिद्धियों वाला, (८) कवि"। . તે ધર્મકથા કહેનાર અનેક-અનેક ભવ્ય જીવોને દીક્ષિત કરે છે અને સંસાર રૂપી કુવામાં પડવાવાળા પ્રાણીઓને રક્ષણ કરવાનું આશ્વાસન દેવાવાળા જિનશાસનને મહિમા વધારતા થકા સમસ્ત જગતને જિનશાસનમાં પ્રીતિવાળા બનાવી મિથ્યાત્વ નિવારણ અને સમ્યકત્વની સ્થાપના કરી કમેકેટીને ખપાવે છે. કદાચિત પરિણામમાં ઉત્કૃષ્ટ રસાયન આવી જાય તે ત્રિલોકમાં પવિત્ર તીર્થકર ગોત્રની પણ પ્રાપ્તિ જિન ભગવાનનું શાસન પિતે ઉજજવલ છે તે પણ જે દેશવિશેષ અને કાલવિશેષમાં મિથ્યાત્વને અંધકાર ફેલાઈ જાય છે, ત્યાં ભગવાનના શાસનપ્રચારરૂપ આરાધન કરીને ધર્મકથાકાર “પ્રભાવક”નું પદ પ્રાપ્ત કરે છે. કહ્યું પણ છે – - "प्रभाव: 2418 २॥ छ. (१) प्रापयनि:, (२) धर्मथा।२ (3) पाही, - (४) जियाना धपी, (५) त५२वी, (6) विधावान्-डि-अज्ञप्ति माह विधान धा२४, (७) सिद्ध-पयनसिद्धिमालिसिद्विभावाणा, (८) ४वि" ॥१॥
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy