SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अवतरणा (१) आक्षेपणीआक्षिप्यते मोहं निराकृत्य चारित्रं प्रति समाकृष्यते श्रोताऽनयेति-आक्षेपणी, उक्तश्च "स्थाप्यते सत्पथे श्रोता, यया साऽऽक्षेपणी कथा। यथेषुकारं कमला,-वती धर्मे व्यतिष्ठिपत् ॥१॥" वाल्यावस्थतनयद्वयसमन्वितः सपत्नीको भृगुपुरोहितः सर्वस्वं परिहाय दीक्षार्थ सदनान्निर्ययौ । तदीयं सकलं वसु परिगृहीतं पत्येति विदित्वा कमलावती राज्ञी वैराग्यमुपगता स्वपतिमिषुकारं नृपति प्रत्यवोधयत् । 'राजन् ! किं वान्ताशिवद् (१) आक्षेपणी जिस कथा के द्वारा श्रोता मोह से हटकर चारित्र के प्रति आकर्षित होते है, वह आक्षपणी धर्मकथा कहलाती है, कहा भी हैं - " जिस के द्वारा श्रोता सन्मार्ग में स्थापित किये जाते हैं, उसे आक्षेपणी कथा कहते हैं। जैसे कमलावतीने इषुकार को धर्म में स्थिर किया ॥१॥" छोटी उम्र वाले अपने दो बालकों के साथ पत्नीसहित भृगु पुरोहित सर्वस्व त्याग कर दीक्षा ग्रहण करने के लिये अपने घर से निकला । उस पुरोहित का समस्त धन मेरे पति (राजा) ने ले लिया है, ऐसा जान करके रानी कमलावती को वैराग्य हो गया और उसने अपने पति राजा इषुकार को समझाया-" महाराज ! जिस धनका भृगु पुरोहित ने (१) माक्षेपी'. જે કથા દ્વારા શ્રોતા મેહથી હઠી જઈને ચારિત્ર તરફ આકર્ષિત થાય છે તે આક્ષેપણી ધર્મકથા કહેવાય છે. કહ્યું પણ છે – - જેનાથી શ્રોતાને સન્માર્ગમાં સ્થાપિત કરી શકાય છે તેને આક્ષેપણું કથા કહે છે, જેવી રીતે કમલાવતીએ ઈષકારને ઘમમાં સ્થિર કર્યો. ૧ . નાની ઉમરવાળા પિતાના બે બાળકની સાથે તથા પત્ની સહિત ભૂગુ પુરોહિત સર્વસ્વ ત્યાગ કરીને દિક્ષા ગ્રહણ કરવા માટે પિતાના ઘેરથી નીકળ્યા, તે પુરહિતનું તમામ ધન મારા પતિ (રાજા) એ લઈ લીધું છે. એવું જાણુને રાણી કમલાવતીને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયા અને તેણે પોતાના પતિ રાજા ઈષકારને સમજાવ્યાप्र. मा.-४
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy