SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ ६५२ आचाराङ्गसूत्रे जिज्ञासुभिस्तत एवावगन्तव्याः । अस्मिन् सूत्रेऽपि भगवता - अण्डजपोतजादिभेदाः प्रदर्शितास्तेऽपि तत्रैव समाविष्टाः ॥ परिमाणद्वारम् - क्षेत्रतः संवर्तितलाकमतरासंख्येय भागवर्तिप्रदेशराशिप्रमाणाः सकायपर्याशकाः । एते च वादरतेजस्कायपर्याप्त केभ्योऽसंख्येयगुणाः, त्रसकायपर्याप्तकेभ्यस्त्रसकायिकाऽपर्याप्तकाः असंख्येयगुणाः । तथा काळतः प्रत्युत्पन्नत्र सकायिकाः सागरोपमलक्षपृथक्त्वसमयराशिपरिमाणा जघन्यपदे, उत्कृष्टप्रदेऽपि सागरोपमलक्षपृथक्त्वपरिमाणा एवेति । तथा चागमः - अंडन और पोतज आदि जो भेद बतलाये है, ये सब भी उन्हीं में अन्तर्गत हो जाते है | परिमाणद्वार - त्रसकाय के पर्याप्त जीव क्षेत्र की अपेक्षा संवर्तित लोकप्रतर के असंख्यातवें भागवत प्रदेशों की राशि के बराबर हैं । ये वादर तेजस्काय पर्याप्त जीवों से असंख्यातगुणा है । पर्याप्त त्रसकायिक जीवों की अपेक्षा अपर्याप्त त्रस जीव असंख्यातगुणा है । काल की अपेक्षा जघन्यपद में प्रत्युत्पन्न त्रस जीव एक लाख से नौ लाख तक के सागरोपम की समय - राशि के बराबर है और उत्कृष्ट पद में भी एक लाख से नौ लाख तक के सागरोपम की समयराशि के बराबर ही है | आगम में भी कहा है જાણવાની ઇચ્છાવાળા ત્યાંથી જાણી લે. આ સૂત્રમાં ભગવાને અડજ અને પાતજ આદિના જે ભેદ મતાન્યા છે, તે સર્વના તેમાં સમાવેશ થઈ જાય છે. પરિમાણુદ્ધાર્ ત્રસકાયના પર્યાપ્તજીવ ક્ષેત્રની અપેક્ષા સંવર્તિત લેાકપ્રતરના અસખ્યાતમા ભાગવતૢ પ્રદેશેાની રાશિના ખરાખર છે. તે ખાદર તેજસ્કાય પર્યાપ્ત જીવાથી અસંખ્યાત ગણા છે. પર્યાપ્ત ત્રસકાયિક જીવાની અપેક્ષા અપર્યાપ્ત ત્રસજીવ્ર અસંખ્યાત ગણા છે. કાલની અપેક્ષા જઘન્યપદમાં પ્રત્યુત્પન્ન ત્રસજીવ એકલાખ થી નવલાખ સુધીના સાગરાપમની સમય—રાશિના ખરાખર છે. અને ઉત્કૃષ્ટ પદમાં પણ એક લાખથી નવલાખ સુધીના સાગરોપમની સમય--રાશિના ખરાખર જ છે. આગમમાં પણ કહ્યું છેઃ
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy