SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१३.५मू.३रूपादिमूर्छाया संसारहेतुत्वम् ६१९ तथा-एतासु दिक्षु च शण्वन् श्रोत्रोपयोगयुक्तः सन् शब्दान् वेणुवीणादिसमुत्थान गीतनादादिकान् वा शणोति । श्रोत्रोपयोगाभावे तु न शणोतीत्यर्थः । उपलक्षणमेतत्-जिघन् गन्धान जिघ्रति, रसयन् रसान् रसयति, स्पृशन् स्पर्शान् स्पृशति । इह दर्शनश्रवणाभ्यां रूपादिगुणोपलब्धिमात्रं प्रदर्शितम् । ऊर्ध्वाधस्तियक्पदोपादानेन च रूपादिगुणानां सर्वदिग्व्यापित्वेन तदुपयोगो दुष्परिहरोऽस्तीति प्रतिवोधितम् । रूपादिगुणोपयोगमात्रेण संसारगवितसंपातो न भवति, किन्तु रूपादिगुणेषु मूर्च्छयेति बोधयितुमाह-'उड्ढं.' इत्यादि । इसी प्रकार पूर्वोक्त दिशाओं में श्रोत्रेन्द्रिय का उपयोग लगा कर वेणु वीणा आदि वाद्यों का, तथा गीत आदि का शब्द सुनता है । श्रोत्र का उपयोग न हो तो नहीं भी सुनता है । यह कथन उपलक्षण है, इस से यह भी समझ लेना चाहिए कि घ्राण, रसना और स्पर्श इन्द्रिय का उपयोग लगाकर सूंघता है, चखता है और स्पर्श करता है। यहाँ देखने और सुनने से रूप आदि गुणों की उपलब्धिमात्र सूचित को है । ऊर्ध्व, अधः तथा तिर्यक् पद देकर यह प्रकट किया है कि-इन्द्रियों के विषयरूप आदि, सभी दिशाओं में भरे पडे है। ऐसी स्थिति में उनकी ओर ध्यान न जाने देना तो बडा ही कठिन कार्य है । मगर रूप आदि गुणों की ओर उपयोग जाने मात्र से संसार के गड्ढे में पतन नहीं होता । पतन तव होता है जब उनमें मूर्छा या राग-द्वेष हो, यह बात प्रकट करने के लिए कहा है-'उड्ढं.' इत्यादि । એજ પ્રમાણે પૂર્વોક્ત દિશાઓમાં શ્રોત્રેન્દ્રિય ઉપગ લગાવીને વેણુ–વીણા આદિ વાજીના તથા ગીત આદિના શબ્દ સાભળે છે. શ્રોત્રને ઉપયોગ ન હોત તે સાંભળતા નહિ. આ કથન ઉપલક્ષણ છે, એથી એમ સમજી લેવું જોઈએ કે, ઘાણ, રસના અને સ્પર્શન ઇન્દ્રિયને ઉપયોગ લગાવીને સૂઘે છે, ચાખે છે, અને સ્પર્શ કરે છે. અહીં દેખવા અને સાંભળવાથી રૂપ આદિ ગુણોની ઉપલબ્ધિ માત્ર સૂચિત કરી છે. ઉર્ધ્વ, અધઃ તથા તિર્ય પદ આપીને એ સૂચિત કર્યું છે કે–ઇન્દ્રિયોના વિષય ૩૫ આદિ, સર્વ દિશાઓમાં ભર્યા પડયા છે. એવી સ્થિતિમાં તેની તરફ ધ્યાન નહિ જવા દેવું તે તે ભારે કઠિન કામ છે. પરંતુ રૂ૫ આદિ ગુણેની તરફ ઉપગ જવા માત્રથી સંસારના ખાડામાં પડવાનું થતું નથી, પતન–પડવાનું છે ત્યારે થાય છે કે જ્યારે તેમાં भू-24 -द्वेष थाय. २॥ पात प्रगट ४२१८ माटे यु छ:-'उड्ढ.' त्याह
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy