SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे व्यापारयतः, इत्येते=पचनपाचनादयः आरम्भाः सावधव्यापाराः, अपरिज्ञाताः= अष्टविधकर्मवन्धकारणत्वेनाविज्ञाता भवन्ति, अग्निकाये शस्त्रं प्रयुब्ञानस्य परिज्ञाया अभावादिति भावः । ___अत्र-अस्मिन् अप्काये शस्त्रम्-पूर्वोक्तस्वरूपम्, असमारभमाणस्य-अप्रयुब्जानस्य, इत्येते पचनपाचनादयः, आरम्भासावधव्यापाराः, परिज्ञाताः ज्ञपरिज्ञया परिज्ञाताः भवन्ति, प्रत्याख्यानपरिज्ञया परित्यक्ता भवन्तीत्यर्थः । ज्ञपरिज्ञापूर्विका प्रत्याख्यानपरिज्ञा यथा समुद्भवति तथा दर्शयति-तत् परिज्ञाये'-त्यादि । तत्=अग्निकायारम्भणं, परिज्ञाय='कर्मबन्धाय भवती'. त्येवमवबुध्य, मेधावी हेयोपादेयविवेककुशलः, साधुमर्यादावधानशील इति यावत्, नैव स्वयमग्निशस्त्रं समारभेत, नैवान्यैरग्निशस्त्रं समारम्भयेत्, अग्निशस्त्रं वाले को अर्थात् पचन-पाचन आदि पापमय कार्य करने वालो को यह ज्ञान नहीं होता कियह कार्य आठ प्रकार के कर्मों के बंध का कारण है, क्यों कि अग्निकाय के शस्त्र का प्रयोग करने वाले में परिज्ञा का अभाव होता है । ___ अग्निकाय में पूर्वोक्त शस्त्र का व्यापार न करने वाले को सावध व्यापारो का ज्ञान होता है । वह ज्ञपरिज्ञा से उन्हें जानता है और प्रत्याख्यानपरिज्ञा से उनका त्याग कर देता है। ज्ञपरिज्ञा के बाद प्रत्याख्यानपरिज्ञा किस प्रकार उत्पन्न होती है ? सो कहते हैंअग्निकाय का आरंभ कर्मबंध का कारण है, यह जानकर हेय-उपादेय के विवेक में प्रवीण साधुमर्यादा का ध्यान रखने वाला स्वयं अग्निशस का आरंभ नहीं करता, दूसरों से કરવાવાળાને અર્થાપન-પાચન આદિ પાપમય કાર્ય–કરવાવાળાને એ જ્ઞાન હોતું નથી કે આ કાર્ય આઠ પ્રકારનાં કર્મોનાં બંધનું કારણ છે. કારણ કે અગ્નિકાયનાં શઅને પ્રયોગ કરવાવાળાઓમાં પરિસ્સાને અભાવ હોય છે. અગ્નિકાયમાં પૂર્વોક્ત અને વ્યાપાર-ઉપયોગ નહિ કરવાવાળાને સાવદ્ય વ્યાપારેનું જ્ઞાન હોય છે. તે જ્ઞપરિજ્ઞાથી તેને જાણે છે, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરી આપે છે. પરિક્ષાની પછી પ્રત્યાખ્યાન પરિશ્તા કયા પ્રકારે ઉત્પન્ન થાય છે? તે કહે છે – અગ્નિકાયનો આરંભ કર્મબંધનું કારણ છે. એ પ્રમાણે જાણીને હેય-ઉપાદેયના વિવેકમ પ્રવ-કુશળ સાધમર્યાદાને ધ્યાન રાખવાવાળા પોતે અગ્નિશઅને આરંભ કરતા નથી; બીજા પાસે ગારંભ કરાવતા નથી, અને આરંભ કરવાવાળાને અનુદન
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy