SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ३३० आचारागसूत्रे परिणामश्चापि सहैव प्रादुर्भवति तथा जीवेन परिगृहीतानां कर्मवर्गणायोग्यपुद्गलानां कर्मरूपेण परिणमने चतुर्विधा अंशाः सहैव भवन्ति । त एवांशाः वन्धभेदाः प्रकृत्यादयः सन्ति । ___ कणिकागुडघृतकटुकादिद्रव्याणामौषधमोदकरूपेण परिणमने सहैवानेकाकारपरिणामो भवति । यथा मोदको हि कश्चिद् वातपित्तहरणशीलः, कश्चिद् बुद्धिवर्धनः, कश्चित् संमोहकारी, कश्चिन्मारकः, इत्यनेकाकारेण परिणमते जीवसंयोगात् , तथा कर्मवर्गणायोग्यपुद्गलानामात्मसम्बन्धात्कर्मरूपेण परिणाम कश्चित्कर्मपुद्गलः ज्ञानमावृणोति, कश्चिद्दर्शनमावृणोति अपरः सुखदुःखानुभवं जनयती त्यादि योजनीयम् । इस प्रकार जीव द्वारा ग्रहण किए हुए कर्मवर्गणा के योग्यपुद्गोंका कर्मरूप परिणमन होने पर चार प्रकार के अंश उन में साथ ही उत्पन्न होते है । वही अंश बन्ध के प्रकृति आदि भेद कहलाते है। ___ आटा, गुड, घी और कटुक आदि द्रव्यों से बने हुए लडडू में एक साथ अनेक प्रकार के परिणमन होते है । कोई लाहुद्द बात-पित्त का नाशक होता है, कोई बुद्धिवर्धक होता है, कोई सम्मोहजनक होता है, और कोई घातक होता है, इस प्रकार जीव के संयोग से लड्डू अनेक आकारों में परिणत होता है । इसी प्रकार कर्मवर्गणा-योग्य पुद्गलों का आत्मा के निमित्त से कर्मरूप परिणमन होने पर कोई कर्म, ज्ञान को आच्छादित करता है, कोई दर्शनको कोई कर्म, सुख-दुःख का अनुभव कराता है। इत्यादि सब घटा लेना चाहिए । ઉપ્તન થાય છે એ પ્રમાણે જીવદ્વારા ગ્રહણ કરેલા કર્મવર્ગણાયોગ્ય પગલોનું કર્મરૂપ પરિણમન થવાની સાથે ચાર પ્રકારના અંશ તેમાં સાથે જ ઉત્પન્ન થાય છે તે અંશ, બંધના પ્રકૃતિ આદિ ભેદ કહેવાય છે. લોટ, ગોળ, ઘી અને કટુક આદિ દ્રવ્યો નાંખીને બનાવેલા લાડુમાં એક સાથે અનેક પ્રકારનું પરિણમન થાય છે, કેઈ લાડુ વાત-પિત્તને નાશ કરનાર હોય છે. કેઈ બુદ્ધિપૂર્વધ હોય છે. કેઈ સંમેહ ઉત્પન્ન કરનાર હોય છે. અને કેઈ ઘાતક હોય છે. એ પ્રમાણે જીવના સંગથી લાડુ અનેક આકારમાં પરિણત થાય છે. તે પ્રમાણે કમવર્ગણાયોગ્ય પગલોનું આત્માના નિમિત્તથી કર્મરૂપ પરિણમન થાય ત્યારે કેઈ કર્મ જ્ઞાનને આચ્છાદિત કરે છે કે દર્શનને, કઈ કર્મ સુખ-દુઃખનો અનુભવ કરાવે છે. એ પ્રમાણે સર્વ બાબતમાં ઘટાવી લેવું જોઈએ.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy