SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २५० आचारागसूत्रे किञ्च-आत्मा स्वस्य हितं कर्तुमन्यं नापेक्षते; स्वयमेव स्वहितसाधने क्षमः, अत एवात्मनः प्रभुत्वं सिध्यति, तस्मात् स्वहितमिच्छना मोक्षप्राप्तिकारणीभूते तपासंयमाराधने प्रवर्तितव्यम् । (७) कर्तृत्वनिरूपणम्अयमात्मा-अदृष्टादिकर्मकरणात् , निश्चयनयेन शुद्धभावकर्तृत्वात् , व्यवहारनयतो द्रव्यभावकर्मणां नोकर्मवाह्यशरीरादीनां कर्तृत्वाच्च, कर्तेत्युच्यते । आत्मैकान्तरूपेणाऽकर्तेति सांख्यमतमपाकर्तुमुक्तम्-'आत्मा कर्ते'ति ।। दूसरी बात यह है कि-आत्मा अपना कल्याण करने में अन्य की अपेक्षा नहीं रखता । वह स्वकीय कल्याण-साधन में स्वयं समर्थ है। इसी से आत्मा का प्रभुत्व सिद्ध होता है । अतः आत्महित के अभिलाषी पुरुष को मोक्षकारणभूत तप और संयम की आराधना में प्रवृत्त होना चाहिए। (७) आत्माका कर्तुत्र- यह आत्मा अदृष्ट आदि कर्म करने से, निश्चयनय की अपेक्षा शुद्ध भावों का कर्ता होने से; तथा व्यवहारनय से द्रव्यकर्म, भावकर्म तथा नोकर्म-बाह्यशरीर आदिका कर्ता होने से कर्ता कहलाता है, 'आत्मा एकान्तरूप से अकर्ता है। सांख्य के इस मत का निराकरण करने के लिए आत्मा को कर्ता विशेषण लगाया है । બીજી વાત એ છે કે –આત્મા પોતાનું કલ્યાણ કરવામાં બીજાની અપેક્ષા રાખતું નથી, તે પિતાના કલ્યાણસાધનમાં પોતે જ સમર્થ છે. તે કારણથી આત્માનું પ્રભુત્વ સિદ્ધ થાય છે. એ કારણથી આત્મહિતના અભિલાષી પુરૂષોએ મોક્ષના કારણભૂત તપ અને સંયમની આરાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. (5) मात्मानु उत्तઆ આત્મા અદષ્ટ આદિ કર્મો કરવાથી, નિશ્ચયનયની અપેક્ષાએ શુદ્ધ ભાવેને કર્તા હેવાથી તથા વ્યવહારનયથી દ્રવ્યકમ, ભાવક તથા નેકર્સ–બાહ્યશરીર આદિને કર્તા હોવાથી કર્તા કહેવાય છે. આત્મા એકાન્તરૂપથી અકર્તા છે.” સાંખ્યના આ મતનું નિરાકરણ કરવા માટે આત્માને કર્તા વિશેષણ આપ્યું છે.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy