________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू. ५. आत्मवादिप्र०
२४९
सामर्थ्यात् तथा व्यवहारनयतः संसारतत्कारणरूपाशुद्धपरिणामार्थं परिणमनशक्तिमत्त्वाच्च प्रभुरित्युच्यते ।
1
अयमात्मा मोक्षमार्गोपदेशकतया, रत्नत्रयेण मोक्षसाधकतया, सर्वज्ञत्वमाप्ति - शक्तिमतया च प्रभुरित्युच्यते । " सर्वज्ञो नास्ति कथि " - दिति नास्तिकमतं निराकर्तुं सर्वज्ञतयाऽप्यात्मनः प्रभुत्वमस्तीति संवेद्यते । यथा - अभ्रपटलमलाच्छन्नं रविचन्द्र– ज्योतिः, सुवर्णं रजतं वा क्रमशो नैमल्यं प्राप्नुवत्, सर्वथाऽभ्रपटलमलादिव्यपगमे सर्वतोभावेनापि शुद्धिं प्राप्नोति, तथा रागद्वेषादिभिरशुद्ध आत्मा क्रमशः शुद्धिं लभमानः पूर्णशुद्धिमपि प्राप्नोति स एवात्मा ' सर्वज्ञः' इत्युच्यते । परिणमन-सामर्थ्यवाला है, तथा व्यवहार नय से संसार और संसार के कारणरूप अशुद्ध परिणामों के लिए परिणत होने की शक्ति से युक्त है । इस कारण आत्मा प्रभु कहलाता है ।
यह आत्मा मोक्षमार्ग का उपदेश देने की, रत्नत्रय के द्वारा मोक्षसाधन की और सर्वज्ञाताप्राप्ति की शक्ति से युक्त होने के कारण प्रभु है, 'कोई सर्वज्ञ नहीं है ' ऐसे नास्तिकमत का निराकरण करने के लिए सर्वज्ञरूप में भी आत्मा का प्रभुत्व सूचित किया गया है। जैसे—मेघपटल तथा मल से आच्छादित सूर्य, चन्द्रमा की ज्योति, सुवर्ण या चांदी, क्रम से निर्मल होते-होते, अभ्रपटल या मल के सर्वथा हट जाने पर पूर्णरूप से शुद्ध हो जाने है, उसी प्रकार रागद्वेष आदि से अशुद्ध आत्मा धीरे-धीरे शुद्ध होता हुआ पूर्ण शुद्धता प्राप्त कर लेता है । इस प्रकार पूर्ण शुद्ध आत्मा ही सर्वज्ञ कहलाता है ।
માટે પરિણમન–સામ વાળા છે. તથા વ્યવહાર નયથી સંસાર અને સંસારના કારણરૂપ અશુદ્ધ પરિણામા માટે પરિણત થવાની શકિતથી યુકત છે. આ કારણથી આત્મા પ્રભુ કહેવાય છે.
આ આત્મા મેક્ષમાર્ગના ઉપદેશ દેવાની, રત્નત્રયના દ્વારા મેાક્ષસાધનની અને સજ્ઞતાપ્રાપ્તિની શકિતથી યુકત હાવાના કારણે પ્રભુ છે. “કાઈ સર્વજ્ઞ નથી ’” એવા જે નાસ્તિકમત છે તેનું નિરાકરણ કરવા માટે સર્વજ્ઞરૂપમાં પણ આત્માનુ' પ્રભુત્વ સૂચિત કર્યું" છે. જેમ-મેઘસમૂહ તથા મળથી આચ્છાદિત સૂર્ય, ચંદ્રમાની જ્યેાતિ, સુવર્ણ અથવા ચાંદી વગેરે ક્રમથી નિર્માલ થતાં થતાં મેઘસમૂહ અથવા મળના ખસી જવાથી પૂર્ણ શુદ્ધ રૂપમાં આવી જાય છે—શુદ્ધ થઇ જાય છે, તે પ્રમાણે રાગ-દ્વેષ આદિથી અશુદ્ધ આત્મા ધીરે ધીરે શુદ્ધ થઈને પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરી લે છે. એ પ્રમાણે પૂર્ણ શુદ્ધ આત્મા જ સજ્ઞ કહેવાય છે.
प्र. आ.-३२