SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ १५८ आचाराङ्गसूत्रे मनुष्यभवं प्राप्य कर्माणि क्षपयित्वा जीवा मोक्षं यान्ति तदानीमेवाव्यवहारराशिसुक्ष्मनिगोदादकामनिर्जरया निःसृत्याऽन्ये जीवाः विकाशदशां प्राप्नुवन्ति । यदि दश जीवा मुक्तिं गच्छन्ति तदा दश सूक्ष्मनिगोदान्निष्क्रान्ता भवन्ति । कदाचित्ततोऽप्यल्पसंख्यकाः सूक्ष्मनिगोदा वहिरायान्ति तदा तैः सार्धमेको द्वावभव्यजीवौ निःसरतः, किन्तु व्यवहारागौ जीवानां हासवृद्धी न भवतः । ईदृशा निगोदगोलका असंख्याता लोके सन्ति, इति ग्रन्थान्तरे । । इत्यवतरणा संपूर्णा । इत्थं भगवत्प्ररूपितमनुयोगचतुष्टयं प्रदर्शितम् । तत्र चरणकरणानुयोगस्य प्राधान्यात्प्राथम्यमिति च निगदितम् । मनुष्य भव पाकर कर्मों का क्षय करके जीव मोक्ष जाते है, उसी समय अव्यवहाररागि सूक्ष्म निगोद से अकामनिर्जराद्वारा दूसरे जीव निकलकर विकासदशा को प्राप्त करते है | अगर दश जीव मोक्ष में जाते है तो दश जीव सूक्ष्मनिगोद से बाहर निकल आते है । कदाचित् अल्पसंख्यक सूक्ष्म निगोद जीव बाहर निकलते है तो उनके साथ एक - दो अभव्य जीव बाहर आ जाते हैं मगर व्यवहार राशि में जीवों की घटती बढती नहीं होती । ऐसे निगोदगोलक लोक में असंख्यात होते है, ऐसा ग्रन्थान्तर में कहा है । इति अवतरणा संपूर्ण इस प्रकार भगवान् के द्वारा प्ररूपित चार अनुयोगों का स्वरूप बतलाया गया है । यह कहा जा चुका है कि - चरणकरणानुयोग प्रधान होने के कारण उसका ग्रहण सर्वप्रथम किया गया है । મનુષ્ય ભવ પામીને, કર્મોના ક્ષય કરીને જીવ મેહ્યે જાય છે, તે સમયે અવ્યવહાર રાશિ સૂક્ષ્મ નિંગાદથી, અકામ નિરાદ્વારા ખીજા જીવેા નીકળીને વિકાસદશાને પ્રાપ્ત કરે છે. અગર દસ જીવ મેક્ષમાં જાય છે તે દસ જીવ સૂક્ષ્મ નિગેાદથી બહાર નીકળી આવે છે. કાચિત્ અલ્પસંખ્યક સૂક્ષ્મ નિગેાદ—–જીવ મહાર નીકળે છે તેા, તેની સાથે એક-એ અભવ્ય જીવ મહાર આવી જાય છે. પણ વ્યવહાર શિશમાં છવાતું ઘટવું-વધવું થતું નથી. એ પ્રમાણે નિગોદગાલક લેાકમાં અસંખ્યાત હાય છે. આ પ્રમાણે ગ્રંથાન્તરમાં કહ્યું છે. ઇતિ અવતરણૢ સંપૂર્ણ — આ પ્રમાણે ભગવાન દ્વારા પ્રરૂપિત ચાર અનુયાગાનુ સ્વરૂપ અતાવવામાં આવ્યુ છે. એ કહી આપ્યું છે કે ચરણ-કરણાનુયાગ પ્રધાન હાવાના કારણે તેનું ગ્રહણ સૌથી પ્રથમ કરવામાં આવ્યું છે.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy