SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ आचाराङ्गसूत्र अथ कीदृशाः स्कन्धा जीवानां ग्राह्या भवन्ती ?-त्युच्यते-अभव्यराशिश्चतुःसप्ततितमः, तद्गतजीवापेक्षयाऽनन्तगुणाधिकाः परमाणवो यदि संधीभवन्ति तदौदारिकशरीरग्राह्यवर्गणा भवति । औदारिकवर्गणापेक्षयाऽनन्तगुणाधिका वैक्रियशरीरग्राह्यवर्गणा। ततोऽनन्तगुणाधिकाऽऽहारकवर्गणा । आहारकवर्गणापेक्षयाऽनन्तगुणाधिका तैजसशरारग्राह्यवर्गणा। ततोऽनन्तगुणाधिका एकभापाग्राह्यवर्गणा। एकभाषाग्राह्यवर्गणापेक्षयाऽनन्तगुणाधिका एकश्वासोच्छासवर्गणा । ततोऽनन्तगुणाधिका एकमनसो वगंणा । तदपेक्षयाऽनन्तगुणाधिका कार्मणवर्गणा भवति । ततोऽनन्तगुणाधिकाः पुद्गलपरमाणुस्कन्धा ज्ञेयाः। कार्मण किस प्रकार के स्कन्ध जीवों द्वारा ग्राह्य होते है ? यह बतलाते हैं :-अभव्य राशि चोहतरी है। इस अभव्य राशि के जीवो की अपेक्षा अनन्त गुणा अधिक परमाणु यदि इकट्ठे हो तो औदारिकशरीरग्राह्य वर्गणा होती है। औदारिकवर्गणाकी अपेक्षा अनन्तगुणी अधिक वैक्रियगरीरग्राह्य वर्गणा होती है, और इस से भी अनन्त गुणी अधिक आहारकवर्गणा होती है। आहारकवर्गणा से अनन्तगुणी अधिक तैजसशरीरग्राह्य वर्गणा होती है, और उस से भी अनन्तगुणी अधिक एकभाषाग्राह्य वर्गणा होती है। एकभाषावर्गण से भी अनन्तगुणी अधिक एक श्वासोच्छासवर्गणा होती है, और उस से अनन्तगुणी अधिक एकमनोवर्गणा होती है, मनोवर्गणा से भी अनन्तगुणी अधिक कार्मणवर्गणा होती है । उस से भी अनन्त गुणा अधिक पुद्गल परमाणु के स्कन्ध समझने चाहिए । इस प्रकार कार्मणवर्गणा के अनन्त पुद्गल કયા પ્રકારના સ્કંધ દ્વારા ગ્રહણ કરી શકાય છે ? તે બતાવે છે--અભવ્ય રાશિ ચુમોતેર (૭૪) વીં છે. એ અભવ્ય રાશિના જીની અપેક્ષા અનંત ગુણ અધિક પરમાણુ જો એકઠા થાય તે ઔદારિક શરીર ગ્રહણ કરી શકે તેવી વગેરણા હોય છે, ઔદારિક વગણની અપેક્ષા અનંત ગુણ અધિક વૈકિયશરીરગ્રાહ્ય વગણ હોય છે, અને તેનાથી પણ અનંત ગુણી અધિક એક આહારકવર્ગણું હોય છે આહારકવણથી અનન્ત ગુણ અધિક તેજસશરીરગ્રાહ્ય વગણ હોય, તેનાથી પણ અનન્ત ગુણી અધિક એક ભાષાગ્રાહ્ય વગણા હોય છે, અને તેનાથી અનંતગુણી અધિક એક શ્વાસોચ્છાસવર્ગણ હોય છે, અને તેનાથી અનન્તગુણી અધિક એકમવર્ગણા હોય છે. મનેવગણથી પણ અનન્તગુણ અધિક કાર્મણવર્ગણ હોય છે. તેનાથી પણ અનન્ત ગુણી અધિક પુદ્ગલપરમાણુના સ્કંધ સમજવી જોઈએ. એ પ્રમાણે કાશ્મણવગણના
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy