SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ आचाराङ्गसूत्रे जीवस्य - ऊर्ध्वगतिः सकलकर्मणां क्षये सति सपदि जीवो मुक्तः सन्नूर्ध्वं गच्छति, न च ' जीवस्यामूर्तत्वाद् गतेरसंभवः' इति वाच्यम्, स्वभावत एव पुद्गलद्रव्यवद् जीवस्य गतिशीलत्वात् । ― इयान् विशेषः पुद्गलेभ्यः - पुद्गलाः स्वभावादधोगतिशीलाः, जीवास्तु स्वभावादूर्ध्वगतिशीलाः । प्रतिबंधकद्रव्यसङ्गाद् ऊर्ध्वगमनस्वभावा जीवा अधस्तिर्यग् वा गच्छन्ति, गन्तुमक्षमा वा भवन्ति । तच्च तद्गतिप्रतिबन्धः कर्मैव । यदा सकलजीव की ऊर्ध्वगति— सकल कर्मों का क्षय होने पर तत्काल मुक्त हुआ जीव ऊपर की ओर गमन करता है । 'जीव अमूर्त है और इस कारण वह गति नहीं कर सकता' ऐसा कहना ठीक नहीं है, क्यों कि पुद्गल - द्रव्य के समान जीव स्वभाव से ही गतिशील है । गति के विषय में और जीव का जीव और पुल में इतना भेद है - पुद्गल अधोगतिशील हैं और जीव ऊर्ध्वगतिशील है, अर्थात् पुद्गलो का स्वभाव नीचे जाने का है स्वभाव उपर की ओर जाने का है मगर रुकावट डालने वाले द्रव्यों के निमित्त से ऊर्ध्वगतिशील जीव भी नीचे की ओर अथवा तिरछा गमन करता है । या कभी गमन करने में असमर्थ हो जाता है । जीव की स्वाभाविक गति का प्रतिबन्धक (रुकावट डालने वाला) कर्म ही है । जब समस्त कर्मों का अत्यन्त उच्छेद हो जाता है और જીવની ઉર્ધ્વ ગતિ— સલ કર્મના ક્ષય થયા પછી તત્કાલ મુક્ત થયેલા જીવ ઉપર તરફ ગમન કરે છે. ‘જીવ અભૂત્ત છે, અને એ કારણથી તે ગતિ કરી શકતા નથી’—એમ કહેવું તે ઠીક નથી; કેમકે પુદ્દગલની પ્રમાણે જીવ સ્વભાવથી જ ગતિશીલ છે. ગતિના વિષયમાં જીવ અને પુદ્ગલમાં એટલા ભેદ છેઃ-પુદ્ગલ અધોગતિશીલ છે, અને જીવ ઉર્ધ્વગતિશીલ છે. અર્થાત્ પુદ્ગલેાના સ્વભાવ નીચે જવાના છે, અને જીવના સ્વભાવ ઉપર તરફ જવાના છે, પરંતુ તેમાં અંતરાય નાંખવાવાળા દ્રબ્યાના નિમિત્તથી ઉર્ધ્વગતિશીલ જીવ પણ નીચે તરફ અથવા તિર્થ્ય ગમન કરે છે અથવા કોઈ વખત ગમન કરવામાં અસમર્થ થઈ જાય છે. જીવની સ્વાભાવિક ગતિના પ્રતિબંધ (અટકાયત) કરનાર કર્મ જ છે. જ્યારે સકલ કર્મોના અત્યન્ત ક્ષય થઈ
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy