SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી મંત્રસંગ્રહ ૩૫૧ પ્રથમ આ મંત્રને ગુરુદત્ત આમ્નાય મુજબ જપ કર જોઈએ. ત્યાર બાદ આ મંત્રનો પ્રયોગ કરવાથી સર્પ વગેરેનું ઝેર ઉતરે છે. ૭–સ્વપ્નમાં જવાબ મેળવવાનો મંત્ર “ ફ્રી જ સ્ત્રી સ્વા' કપાળમાં ચંદનનું તિલક કરીને આ મંત્રને ૧૦૮ વાર જપ કરે. ત્યારબાદ નિદ્રાધીન થવું. તે રાત્રે સ્વપ્નમાં શુભાશુભને જવાબ મળશે. દાચ તે રાત્રિએ સ્વપ્ન ન થાય તે ત્રણ દિવસ સુધી આ પ્રગ ચાલુ રાખ. ૮-સંઘની રક્ષા કરનાર મંત્ર યાત્રા નિમિત્ત સંઘ નીકળે હોય અને ચેરેને ઉપદ્રવ થવા સંભવ હોય, ત્યારે નીચેના મંત્રનું લલાટપ્રદેશમાં ધ્યાન ધરવું: “નમો અરિહંતાણં ઘણુ ઘણુ મહાયજુ માણુ વા ” તેનાથી ચેરેને ઉપદ્રવ થતું નથી. ૯-સર્વ કાર્યની સિદ્ધિ કરનારે મંત્ર ફ્રી થી કહી રજુ કરું નમઃ” આ મંત્રને સતત જપ કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ૧૦–રદ્ધિ-સિદ્ધિ આપનાર મંત્ર ॐ ही नमो अरिहंताणं मम ऋद्धिं वृद्धिं समीहितं pહ કુહ વા€T ” પવિત્ર થઈને સવારે તથા સાંજે બત્રીસ વાર આ મંત્રને જપ કરવાથી સર્વ પ્રકારની બદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy