SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનના પરિચય ૨૫૩: સ્થિરતા પામી શકતાં નથી.' તાત્પર્ય કે આપણે આ પ્રમા ધ્યાન ધરવાની ચેાગ્યતા ધરાવતા નથી. આ સચાગામાં આપણે માટે ધર્મધ્યાન એ એક જ તરણાપાય છે અને તેથી તેમાં વિશેષ પ્રયત્નશીલ થવુ જરૂરી છે. ધમયાનના વિશેષ પરિચય શાસ્ત્રમાં ધર્મ ધ્યાનના ચાર પ્રકાશ આ પ્રમાણે માનવામાં આવ્યા છે: (૧) આજ્ઞાવિચયધમ ધ્યાન—સજ્ઞ ભગવંતની આજ્ઞાને આગળ ધરી તત્ત્વથી માઁનું ચિંતન કરવું, તે. આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. સર્વજ્ઞ ભગવંતે કહેવુ સૂક્ષ્મ વચન પણ હેતુ કે યુક્તિ વડે ખંડિત થતું નથી, તેમ જ તેઓ કદી અસત્ય ખેલતા નથી, માટે તેમનુ વચન આજ્ઞારૂપે સ્વીકારવાનું છે. (૨) અપાયવિચયધમ ધ્યાન—રાગ, દ્વેષ અને ધાહિ વિષયૈાથી આ જન્મ તથા ભાવી જન્મમાં થતા અપાય એટલે ૠોનુ ચિંતન કરવું, તે અપાયવિચય ધર્મધ્યાન કહેવાય છે. પાપકમાંથી સર્વથા નિવૃત્ત થવા માટે આ ધ્યાન જરૂરી છે. (૩) વિપાકવિધ ધ્યાન—કમના શુભાશુભ ફૂલને વિપાક કહેવામાં આવે છે. તેનુ વિવિધ પ્રકારે ચિંતન કરવું, તે વિપાકવિચય ધર્મધ્યાન હેવાય છે. સુખ-દુઃખના કર્યાં હું જ છું, ખીજાઓ તેા નિમિત્ત માત્ર છે, આવા સતત.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy