SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રને ચિંતનીય વિષય કરણસિત્તરી એટલે ૭૦ બલવાળે ક્રિયાને ગુણ તેની ગણના નીચે પ્રમાણે થાય છે ? पिडं विसोही समिई, भावण-पडिमा य इंदिश-निरोहो । વજેહા-ળો સિવ વ ાન તા. પિંડવિશુદ્ધિ ૪ પ્રકારની સમિતિ ૫ પ્રકારની. ભાવનાઓ ૧૨ પ્રકારની. પ્રતિમાઓ ૧૨ પ્રકારની. ઇદ્રિયનિરોધ ૫ પ્રકારને. પ્રતિલેખના ૨૫ પ્રકારની. ગુપ્તિઓ ૩ પ્રકારની. અભિગ્રહ ૪ પ્રકારના, કુલ ૭૦ આ બધા ગુણેનું જ્ઞાન તે શાસ્ત્ર સ્વાધ્યાય સારા પ્રમાણમાં થાય, ત્યારે મળી શકે એવું છે, આમ છતાં પ્રાથમિક ખ્યાલ માટે આટલે નિર્દેશ કરેલો છે. આ પચીસ ગુણે વડે ઉપાધ્યાય ભગવંતનું ચિંતવન કરવું જોઈએ.' સાધુ ભગવંતના સત્તાવીસ ગુણે સાધુ ભગવંતના સત્તાવીશ ગુણેની ગણના નીચે પ્રમાણે થાય છે :
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy