SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ - મંત્રનો અલૌકિક પ્રભાવ ૨૯ મંત્રશક્તિને આ પ્રભાવ જોઈને હું હિંગ થઈ ગ. બેલજીયમના પ્રસિદ્ધ ગુપ્તવિદ્યાવિશારદ નોબેલ છે કે જેનું સાઈકલ ઈન્સ્ટીટ્યુટ જગપ્રસિદ્ધ છે, તેને. - આ બધે નજરે હેવાલ લખી મેક. ઉત્તરમાં તેમણે જણાવ્યું કે “પ્રિય મહાશય ! મંત્રોની શક્તિનું શું કહેવું? સંસારમાં એવી કોઈ વસ્તુ નથી કે જે તેનાથી. * સિદ્ધ થઈ શકે નહિ. હું ભારતીય વેગ તથા તંત્રશાસ્ત્રને, પરમ પ્રેમી છું” . મંત્રનો ચરાચર સૃષ્ટિ પર કે અલૌકિક પ્રભાવ પડે છે ? તે આ પરથી સમજી શકાશે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy