SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ મદિવાકર (૧) ૧ થી ૯ સુધીના અ ંકો તેના ખાનામાં ભરે તે હનુમાનજી દેન દે છે. (૨) ૨ ના અંકથી પ્રારંભ કરી ૯ સુધી લખે અને ૧ પછી લખે તાં રાજા વશ થાય છે. (૩) ૩ ના અંકથી શરૂ કર્યાં પછી ૯ સુધી લખે ૩ અને ૧-૨ પછી લખે તે વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. (૪) ૪ ના અંકથી પ્રારંભ કર્યો પછી ૯ સુધી લખે અને ૧-૨-૩ પછીથી લખે, તેા લખનારને કોઈ દેવ તરફથી કાપ થયેા હાય કે તેના પર ઉચ્ચાટન-પ્રયાગ થયા હાય, તેની અસર દૂર થાય છે. (૫) ૫ ના અંકથી પ્રારંભ કરીને ૯ સુધી લખે અને ૧ થી ૪ સુધીના અંકા પછીથી લખે, તે સાધકનું સ્થાન ભ્રષ્ટ થાય છે, એટલે તેણે આ રીત અજમાવવી નહિં. : (૬) તેના અંકથી પ્રારંભ કરીને ૯ સુધી લખે અને ૧ થી ૫ સુધીના અકે પછીથી લખે તે તેના પર કાઈ મારણના પ્રયાગ કરી શકે નહિં. " (૭) ૭ ના અંકથી. પ્રારભ કરીને ૯ સુધી લખે અને ૧ થી ૯ સુધીના અંક લખે તે અનેક મનુષ્યે વશ થાય.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy