SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ કેક અભુત યંત્ર - ૩૧ ' પ્રથમ ઘડાને યોગ્ય સ્થાને સ્થાપના કરી તેની સામે ભોજપત્ર બિછાવવું. તેના ઉપરના ભાગમાં ઘીને દિવે | મૂકો અને નીચેના ભાગમાં ધૂપ કરવા માટે અગ્નિ રાખે. તેમાં ગુગળ નાખતાં ધૂપ થશે. લાવશી, પુરી વગેરે નૈવેદ્ય ભેજપત્રની બંને બાજુ અધું અધું મૂકવું. પછી - દાડમની કલમથી અષ્ટગંધ વડે મંત્ર લખવે. એ મંત્ર - લખતી વખતે માયાબીજ રી' જપ કરતાં રહેવું કેટલાકની અભિપ્રાયથી એ વખતે “ ટ્રી શ્રી ફુરઃ એ પંચાક્ષરી મંત્ર કે “ છે હૃી કરી નામુલ્લા વિષે એ નવાક્ષરી મંત્રને જપ કરે. . મંત્ર લખ્યા પછી તેનું પૂજન કરવું, એટલે કે - તેને અક્ષત, પુષ્પ, કપરાને ટુકડો, પાન અને સારી ' અનુક્રમે ચડાવવા અને દરેક વખતે ધૂપ કરતાં રહેવું. - ત્યાર પછી એ જ રીતે બીજે યંત્ર લખવો અને - તેનું પણ એ જ રીતે પૂજન કરવું. આ રીતે કુલ ૨૧ યંત્રે લખીને તે બધાનું પૂજન કરવું. પછી ઉપરના મંત્ર પૈકી કેઈપણ એકનો ૬૦૦૦ જપ કરો. . આ રીતે ૨૧ દિવસ સુધી ક્રિયા ચાલુ રાખવાથી. સવાલાખ મંત્ર પૂરા થાય છે અને યંત્રની સિદ્ધિ થાય છે. છેવટે હોમ, તર્પણ આદિ વિધિ મુજબ કરવા. . આ યંત્રમાં અંક ભરવાની જુદી જુદી રીતે છે " અને તેનું ફળ જુદું જુદું મળે છે. જેમ કે - .
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy