SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ : ' , , મંત્રદિવા , ચોરને પકડવાનો મંત્ર 'ॐ ह्यु चक्रेश्वरी चक्रधारिणी चक्रवेगि कोटि भ्रामाभ्रमि चोरग्राहिणी स्वाहा ।' આ મંત્રથી ૨૧ વાર, ચેખા મંત્રીને જેની ઉપર ચેરીની શંકા હોય તે માણસોને તે ચોખા ચવરાવવા એટલે ખરા ચોરના મ્હોંમાંથી લેહી નીકળશે. અગ્નિ ઓલવવાનો મંત્ર हिमालयोत्तरे पार्श्वे, मरीचो नाम राक्षस :। .. तस्य मूत्रपुरीषाभ्यां हुताशं स्तंभयामि स्वाहा ।।' આ મંત્રથી સાત વાર પાણી મંત્રીને આગમાં છાંટીએ તે આગ ઓલવાય. - નજર ઉતારવાનો મંત્ર ॐ नमो भगवते श्री पार्श्वनाथाय ही धरणेंद्र-पद्मावतीसहिताय आत्मचक्षु प्रेतचक्षु प्रिशाचचक्षु सर्वग्रहनाशाय सर्वज्वरनाशाय त्रासय त्रासय हो श्रीपार्श्वनाथाय स्वाहा ।' - આ મંત્રથી સાત વાર પાણું મંત્રીને પાવાથી લાગેલી નજર ઉતરી જાય છે. - વરસાદ લાવવાને મંત્ર છે જે ૪ ૪િ હૈ સ્વાહા” - આ મંત્રથી પિપળાની સમિધા અને ઘીને હવન કરે તે ૧૦૦૦૦ હવનથી અનાવૃષ્ટિકાળમાં મહાવર્ષા થાય છે....
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy