SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ ભૂત-પ્રેતાદિને લગતા મંગો ઊંટના વાળ, છાણ, ગંધક, સફેદ ચણોઠી અને સરસિયું તેલ મેળવી ઉપરને મંત્ર ૧૦૮ વાર ભણી તે અભિમંત્રિત કરવું. તેને ધૂપ દેવાથી ભૂત-પ્રેત, રાક્ષસ, વૈતાલ, ડાકિની. શાકિની આદિને વળગાડ દૂર થઈ જાય છે. ભૂત-પ્રેતે અંગે વિશેષ જાણવા ઈચ્છનારે સ્પિરિચુએલિઝમ એટલે પ્રેતાવાહનવિદ્યા સંબધી પ્રગટ થયેલું સાહિત્ય વાંચવું જોઈએ. તેમાં ભૂત-પ્રેતને બોલાવવાની રીતથી માંડીને તેમની પાસેથી કામ લેવા સુધીની અનેકપ્રકિયાએ બતાવી છે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy