SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ગાસહ-તંત્ર ૨૩. કહ્યા હોત તે ૨૮ ૪ ૨.= પ૬ + ૩ = ૧૮ ભાગફળ અને. ૨ શેષ. એટલે તે મનુષ્ય જીવતે રહે, એમ જાણવું. સ્વરોદય અને ગણિતની આ એક મિશ્ર પ્રક્રિયા છે. અન્ય પ્રકારના ભવિષ્ય જેવા માટે પણ એ સમયમાં. આવી જ પ્રક્રિયાઓને ઉપગ થતે. . - જે “દૂ વં :” એ મંત્ર ભણુને દષ્ટ વ્યક્તિ ઉપર પાણી છાંટવામાં આવે અને તે કંપવા લાગે અથવા નેત્ર હલાવવા લાગે તો તે જીવશે, અન્યથા નિશ્ચિત મૃત્યુ. સમજવું. . . અંગન્યાસવિધાન : તે પછી અંગન્યાસનું વિધાન કરતાં જણાવ્યું છે. કે “ક્ષિ ઘ ૩૦ ” એ પાંચ મંત્રબીને ક્રમશઃ. નીચે પ્રમાણે અંગોમાં સ્થાપન કરવાં? ક્ષ બીજ પીતવર્ણનું બંને પગમાં. 1” બીજ શ્વેતવર્ણનું નાભિમાં. “” બીજ કાંચન (કેશરી કે લાલ) વર્ણનું હૃદયમાં - “1” બીજ નીલવર્ણનું મુખમાં. “g” બીજ ઈન્દ્રધનુષ્યના વર્ણનું શિરમાં. અન્ય તંત્રમાં આ પાંચ મંત્રખીને ગાસડ-- મંત્રનાં બીજ કહેલાં છે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy