SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ મંત્રદિવાકર પિપટ-મેનાની બોલીનું જ્ઞાન “જી હુ શુ શુક્ર વોચ વય સ્વા€T ” , આ મંત્રને દશ હજાર જપ કરવાથી સાધકને પોપટની બેલીનું જ્ઞાન થાય છે, પણ સાધકે વ્રતી બનીને રાત્રિના સમયે આ મંત્રને જપ કરવો જોઈએ. આ સાધનથી મેનાની બેલીનો અર્થ પણ સમજી શકાય છે. સારસની બેલીનું જ્ઞાન હું મેં મેં ” હવિષ્યાન્નનું ભજન કરીને વિશુદ્ધ તથા એકાગ્ર મનથી જલની અંદર જઈને આ મંત્રને ૭૦,૦૦૦ જપ કરતાં સાધકને સારસની બેલીને અર્થ સમજાય છે તથા તે ઘણું ઘણું બાબતે જાણી શકે છે. કબૂતરની બેલીનું જ્ઞાન : “ૐ શું હું ” આ મંત્રનો દશ હજાર જપ કરે તથા શાળાના વૃક્ષના મૂળ ઉપર બેસી કાલિકા દેવીની વિધિસર પૂજા કરે તે કબૂતર સિદ્ધ થાય છે અને સાધક તેની બોલીનો અર્થ સમજી શકે છે. - તે માટે બીજે મંત્ર “30 વેર હું” છે. તેને પચાસ હજાર જપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે અને કબૂતરની બોલીને અર્થ સમજી શકાય છે. જપ કરતાં પહેલાં કાલિકા દેવીનું પૂજન કરવું આવશ્યક છે. અરબી ભાષામાં મનસિત્તેર-(પક્ષીઓની બેલીઓ) નામનો ગ્રંથ છે. તે હજી સુધી અમારા જેવામાં આ નથી, પણ આ વિષયમાં ઊંડા ઊતરનારે તે ગ્રંથ પણ ગમે ત્યાંથી મેળવી લઈ અધ્યયન કરવું જોઈએ.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy