SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ સમાહન-તત્ર ૨૫૩ પ્રવૃત્ત થવુ, એટલે કે નીચેની વિધિએ કાઈપણ . પ્રયાગ કરવા :— श्वेतगुञ्जारसैः पेष्यं, ब्रह्मदंड याश्च मूलकम् । लेपमात्रै शरीरिणों, मोहन सर्वतो जगत् ॥ ' બ્રહ્મદંડીના શ્વેત ચણાઠીના ( પાનના ) રસમાં મૂળને વાટવાં; પછી તેના પેાતાના સવ શરીર પર લેપ. કરવા; તેથી આખુ જગત્ માહ પામે છે.' गृहीत्वा तुलसीपत्र, छायाशुष्कं तु कारयेत् । अश्वगन्धा समायुक्तं, विजयाबीज संयुतम् ॥ कपिलाक्षीरसार्द्धन, वटी रतिप्रमाणतः । भक्षिता प्रातरुत्थाय, मोहयेत् सर्वतो जगत् ॥ તાજાં તુલસીપત્ર લાર્વીને છાયામાં સૂકવી લેવાં, તેને ભાંગના ખીજ તથા અશ્વગંધા સાથે કપિલા ગાયના. દૂધમાં વાટવા અને તેની ચણાઠી જેવડી ગેાળીએ વાળવી, તેમાંથી એક ગેાળીનું પ્રાતઃકાળમાં ભક્ષણ કરવાથી સ જગત્ અર્થાત્ બધા લેાકેા મેહ પામે છે.' श्वेतार्कमूलं सिन्दूरं, पेषयेत्कदलीरसे । अनेनैव तु तन्त्रेण, तिलकं लोकमोहनम् ॥ ૮ સફેદ આકડાનું મૂળ અને સિંદૂર એકત્ર કરીને કેળના રસમાં વાટવું. તેનુ લલાટમાં તિલક કરતો લાકા માહ. પામે છે. ’
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy