SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧] આકર્ષણતંત્ર તંત્રમાં કહ્યું છે કે शान्तिवश्यस्तम्भनानि, विद्वेपोच्चाटने तथा । मारणान्तानि शंसन्ति, पट्कर्माणि मनीपिमिः । * “શાંતિ, વશ્ય, સ્તંભન, વિશ્લેષણ, ઉચ્ચાટન તથા મારણને વિદ્વાન પુરુષો “ષટ્કર્મ” કહે છે.” આનો વિશેષાર્થ એ છે કે જેના દ્વારા રંગ, ગ્રહપીડા, વિવિધ પ્રકારના ઉપસર્ગો તથા ભયેનું શમન થાય, તે શાંતિ કર્મ કહેવાય છે, જેના દ્વારા અન્ય જીવને વશ કરી શકાય, તેને વશ્યકમ કહેવાય છે; જેના દ્વારા જીવની ગતિને ધ થાય, તેને સ્તંભનક્સ કહેવાય છે જેના દ્વારા અરસપરસ મિત્રતા કે સંગઠન ધરાવતી વ્યક્તિઓમાં ફૂટ પડે-ભંગાણ થાય, તેને વિશ્લેષણકર્મ કહેવાય છે, જેના દ્વારા વ્યક્તિને પિતાને દેશ, પિતાનું ગામ કે પિતાનું સ્થાન છોડવું પડે, તેને
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy