SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સંતાન પ્રાપ્તિને લગતા મંત્રમાણે અને ધનવાન થવાની સાથે પુત્રવાન થવાને આશીર્વાદ આપે છે. ટૂંકમાં સંતાન પ્રાપ્તિ-પુત્રપ્રાપ્તિ એ ગૃહસ્થજીવનનું એક મધુર ફલ છે, તેથી જ સર્વ ગૃહસ્થાશ્રમીઓ સંતાનનું મુખ જેવા ઈ છે છે. પરંતુ કુદરતને કમ ન્યારો છે. વરવધૂની જોડી બરાબર જામી હોય, છતાં તેને પુત્ર-પુત્રી થતાં નથી ! કેટલીક સ્ત્રીઓ ગર્ભ તે ધારણ કરે છે, પણ તે વધારે ટકતો નથી, એટલે કે તેમને ગર્ભપાત થઈ જાય છે અને સંતતિ-સુખનું સર્વપ્ન ધૂળમાં મળે છે. વળી કેટલીક સ્ત્રીઓ મરેલાં પુત્ર-પુત્રીઓને જ જન્મ આપે છે, તે કેટલીક સ્ત્રીઓ એક વાર ગર્ભ ધારણ કર્યા પછી બીજી વાર ગર્ભ ધારણ કરતી નથી. પરિણામે તેમને સંતાનસુખનો લ્હાવે મળી શકતું નથી અને મનમાં સદા વિષાદ-ગ્લાનિ રહ્યા કરે છે. - આ સ્થિતિનું નિવારણ કરવા માટે આયુર્વેદમાં કેટલાક ઉપાયે બતાવવામાં આવ્યા છે અને હાલની એલેપથી પદ્ધતિ પણ તે માટે હેરમેન્સ વગેરેના ઇંજેકશનની હિમાયત કરે છે. આમ છતાં સંતાનની પાકી ખાતરી તે મળતી જ નથી! હમણાં જ એક મેટા ડેકટરે અમને કહ્યું હતું કે “આખરે તે એ ભાગ્યને જ ખેલ છે !” . . પરંતુ આ બાબત દેવતાની કૃપા પ્રાપ્ત થાય - ૧૫
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy