SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ મંત્રદિવાકર મા ! તારા દિવ્ય ચરણોના અંગૂઠાના નખોની જોતિ ઘણા ચન્દ્રોની સમાન છે તથા તેની ઘણી દેવસ્ત્રીઓ વંદના કરે છે. જેમ ચંદ્રોદય થવાથી કમલ બંધ થઈ જાય છે, તેમ એ દેવસ્ત્રીઓના કરકમળ તારા ચરણનખની વંદનામાં બંધ થઈ જાય છે. ૮૯. . હે મા ! હે મહેશ્વરિ! તારા ચરણકમળ નિરાધાર, ગરીને તેમની આવશ્યકતા અનુસાર દ્રવ્ય દેનારા છે. તથા દીની આશા પૂર્ણ કરનારા છે. હે મા ! મારે. જીવાત્મા છ પગવાળી તે મધમાખીના જેવું છે કે જે સૌંદર્ય છટાની અખંડ મધુધારાને બનાવનારી તથા ચેષણ કરનારી છે. તમારા મંદારમકરંદસમ દિવ્ય રસમય શ્રીચરણે એ પ્રતાપ છે કે જેનાથી દીનજનેને સદા. પષણ મળે છે. ૯૦. નેવ્યાશમાં લોનું વિધાન અહીં નું ધ્યાન નીચેના ક્ષેકથી ધરવું ? दलिताञ्जनवर्णाभां, ललजिहां सुलोचनां । चतुर्भुजां चकोराक्षी, चारुचन्दनचर्चिताम् ।। कृष्णाम्बरपरीधानामीषद्धास्यमुखी सदा। एवं ध्यात्वा नकारं तु, तन्मन्त्रं दशघा जपेत् ॥ ત્યાર પછી જ અક્ષરનો આજ્ઞાચક્રમાં ૧૦૦૦ : જપ કરે. તેમાં પૂજનમંત્ર નીચે પ્રમાણે રાખવે :-:: .
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy