SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ઘન પ્રાપ્તિને લગતા મંત્રપ્રયોગો ર૧૭. ત્રિકે યંત્ર આલેખીને વચ્ચે થી બીજની સ્થાપના કરવી અને તેનું પૂજન-અર્ચન કરવું, એટલે દરિદ્રતાને નાશ થાય છે. ' ' ૮૯ તથા ૯૦ મા ઍકે પણ દરિદ્રતાનિવારણનું કામ કરે છે. તે બંનેને પાઠ આ પ્રમાણે જાણ नखै कस्त्रीणां करकमलसङ्कोचशशिभिस्तरूणां दिव्याना हसत इव ते चण्डि चरणौ । फलानि स्वस्थेभ्यः किसलयकराग्रेण दतां, दरिद्रेभ्यो भद्रां श्रियमनिशमहूनाय ददतौ ॥८॥ . ददाने दीनेभ्यः श्रियमनिशमांशाऽनुसहशीममन्दं सौन्दर्यप्रकरमकरन्द विकिरति ।। : तवास्मिन्मन्दारस्तबकसुभगे यातु चरणे, निमज्जन्मजीवः करणचरणः षटूचरणताम् ॥९॥ ભાવાર્થ-હે મા ! હે ચંડિ! તારા ચરણયુગલ, જે ગરીબની સર્વકામના પૂરી કરનારા તથા સદા બહુધન આપનારા છે, તે કલ્પવૃક્ષ પર હસે છે, કારણ કે ગરીબની સર્વ કામના–સિદ્ધિ-શક્તિ તે તારા ચરણના અંગૂઠાના નખમાં છે. કલ્પવૃક્ષાદિની તો જેને આવશ્યકતા નથી, એવા ધનાઢય દેવશક્તિએની કામનાઓને પિતાના કુંપળરૂપ - આંગળીઓથી પૂરી કરે છે, પરંતુ મા ભગવતિ! તું તો વિશ્વના સર્વ ગરીબોની મનોકામનાને પૂર્ણ કરનારી છે. હે
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy