SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩]. આધ્યાત્મિક વિકાસનો અનેરો મંત્ર તો એ આધ્યાત્મિક વિકાસને અને મંત્ર છે તેથી જ ઋષિ-મહર્ષિઓએ, ગી–અવધૂતેએ, સાધુ-સંન્યાસીઓએ તથા અધ્યાત્મપ્રેમીઓએ તેને ભારે આદર કર્યો છે તથા તેનું આલંબન લેવામાં કૃતકૃત્યતા માની છે. પાઠક| બંધુ ! તમે પણ ઈ છે તે આ અદ્દભુત મંત્રનું આલંબન લઈને આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે અને એ રીતે મુકિત ભણીના પ્રસ્થાનમાં એક મકકમ પગલું ભરી શકે છે આપણે શરીરના સંવર્ધન-સંરક્ષણ માટે ઘણું કરીએ છીએ અને માનસિક વિકાસ માટે પણ ઘણે ભોગ આપીએ છીએ. શાળા-કોલેજનું શિક્ષણ તે ખાસ તે માટે જ જાયેલું છે. તેની સરખામણીમાં આધ્યાત્મિક વિકાસ માટે શું કરીએ છીએ ? તે વિચારવા જેવું છે. ઊંઘના પાંચ, છ કે સાત કલાક બાદ કરીએ અને બાકીના ઓગણીસ, અઢાર કે સત્તર કલાકની વિકાસ અનુસાર ખતવણું કરીએ
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy