SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજન-અર્ચન સંબંધી વિશેષ ૧૩૯ : વિશેષ દ્વારા જ સૌંપન્ન થયે અને તે અમને ભારે પ્રતિષ્ઠા આપી ગયા. અમદાવાદના શિષ્ટવ સમારેાહની ઘણી પ્રશંસા કરી હતી. અને પત્રકારોએ આ. w . મંત્રદેવતાનું પૂજન-અર્ચ`ન નિત્ય થવું જોઈએ, નિયમિત થવુ જોઈએ અને તે ભક્તિ, શુદ્ધિ તથા વિધિપૂર્વક થવુ જોઈ એ. · અન્ય શબ્દોમાં કહીએ તેા પૂજનઅર્ચીન આપણા દૈનિક જીવનને એક મહત્ત્વના ભાગ અનવા જોઈએ અને તે અત્યંત શ્રદ્ધા તથા શુદ્ધિપૂર્વક કરવુ જોઈ એ, તેમજ તે અંગે શાસ્ત્રોમાં જે વિધિ કહેલા છે, તેનું યથા પાલન કરવુ જોઈ એ. અમારા એક મિત્ર મંત્રદેવતાનુ નિત્ય-નિયમિત પૂજન-અર્ચીન કરે છે. તે પોતાના અનુભવ જણાવતાં. કહે છે કે પ્રાતઃકાલમાં વહેલા ઉઠીને હુ શૌચાદિથી. પરવારીને સ્નાન કરી લઉં છું અને શુદ્ધ વસ્ત્રો પહેરીને મારા પૂજાના ઓરડામાં એસી,જાઉં છું ત્યાં માતાજીનુ પૂજન-અર્ચીન એક કલાક સુધી કરું છું. તેમાં મને ખૂબજ આનંદ આવે છે, એટલું જ નહિ પણ મારામાં ફાઈ નૂતન શક્તિના સંચાર થતા હેાય એવુ જણાય છે. અને મારા આખા દિવસ ખૂબ આનંદમાં પસાર થાય છે. કદાચ કાઈ કારણસર આવું પૂજન-અર્ચન કરી શકત. નથી, તે તે દિવસે મધુ સૂનું સૂનું લાગે છે અને જાણે. મારામાંથી દૈવત ચાલ્યું ગયુ. હાય એવુ ભાસે છે. તેથી હું અને ત્યાં સુધી દિવસ પાડતા નથી, એટલે -કે પૂજન- ✓ "* : **
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy