SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ મઢિવાકર અમે કા કર્તાઓને જણાવ્યું કે ઢાલની પરિસ્થિતિ • જોતાં તમને ચિંતા થાય, એ સ્વાભાવિક છે, પણ જરાયે મુ ંઝાશે નહિ. આપણા સમારેહ નિર્ધારિત સમયે, નિર્ધારિત પ્રમુખ અને નિર્ધારિત અતિથિવિશેષ દ્વારા સૌંપન્ન થશે,. એવા અમારા વિશ્વાસ છે. મા આપણુ કાઈ કામ બગડવા. દેશે નહિ. ’ ૧૩૮ 4 · કાર્ય કર્તાઓએ કહ્યું : 'તમારી આ વાત અમારા ગળે ઉતરે એવી નથી, પણ જ્યારે તમે આટલી ખાતરીથી. કહે છે, ત્યારે બધી ભાંજગડ ખધ કરી દઈએ છીએ. તથા Wait and watch-રાહ જુએ અને પરિણામ નિહાળેા ની નીતિ અખત્યાર કરીએ છીએ. : નિત્યેાપાસનામાં અને છેવટે એટલી પ્રાર્થના કરતાં કે મા ! તું ખધું સાંભળી લેજે. મને તારા જ આધાર છે.” એ દિવસ ખાદ ડૉ. નિત્યાનંદ કાનુનગે તેમના વતનથી પાછા ફર્યા અને અમે તેમના રહસ્યમત્રીની મુલાકાત લીધી. ત્યાં એવી ખાતરી મળી ગઈ કે રાજ્યયાલ નિર્ધારિત સમયે સમારોહમાં હાજર રહેશે. ' શ્રી. વજુભાઈ શાહની તમિયતમાં પણ એ દિવસમાં આશાસ્પદ. સુધારા થયા અને તેમણે પણ નિર્ધારિત સમયે સમારેહૅમાં આવી જવાના પેાતાના નિર્ધાર જાહેર કર્યાં. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે એ સમારેહ નિર્ધા-રિત સમર્ચ, નિર્ધારિત પ્રમુખ અને નિર્ધારિત અતિથિ
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy