SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૨૬ મંત્રદિવાકર -ડવાથી વ્યાનમુકા, તથા મધ્યમાના અગ્રભાગમાં -જેડવાથી ઉદાનમુદ્રા અને તર્જની મધ્યમા, અનામિકા તથા કનિષ્ઠિકા એ ચારેને એકત્ર કરી અંગૂઠે લગાવતાં સમાનમુદ્રા થાય છે. આ પ્રમાણે કરન્યાસની ૬, અંગન્યાસની ૬, જીવ- ન્યાસની ૬ તથા માતૃકાન્યાસની ૧પ મુદ્દાઓ છે. પંચદેવની શંખ, ઘંટા આદિ ૪૦ મુદ્રાઓ છે અને શક્તિની (૧) પાશ, (ર) અંકુશ, (૩) વર, (૪) અભય, (૫) ધનુષ્ય તથા (૬) બાણ એ ૬ મુદ્રાઓ છે. આ સિવાય પંચતત્વ, હેમ - વગેરેને માટે પણ કેટલીક મુદ્દાઓને ઉપગ થાય છે. . - ટૂંકમાં મુદ્રાને વિષય ઘણો ઉપયોગી છે, તેથી સાધકે તેનું જ્ઞાન મેળવવા પૂરે પ્રયત્ન કરે અને શક્ય એટલી મુદ્રાઓ -શીખી લેવી, એ તેનું ખાસ કર્તવ્ય છે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy