SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ i १० आत्मप्रतीतौ किं प्रमाणमिति चेत् प्रत्यक्षमेव तावत्, तथाहि-सुखी दुःखी वाऽहमित्याद्यहं प्रत्ययश्चेतनातत्त्वमात्माख्यमर्पयत्येव । न चायं भ्रान्तिभ्राता, विसंवादापावादवन्ध्यत्वात् । नापि लैङ्गिकादिः, लिङ्गादितत्तत्कारणकलापोपनिपातमन्तरेणैवोत्पादात् । ततः स्पष्टप्रतिभासस्वरूपत्वेन प्रत्यक्षलक्षणोऽयमन्तर्मुखाकारतया परिस्फुरन्नास्मानमुद्द्योतयति । g૧૦ ચાર્વાક–આત્મા છે એ પ્રતીતિમાં કયું પ્રમાણ છે? અર્થાત આત્માને જણાવનાર કર્યું પ્રમાણ છે ? ' - જન–આત્માની સાબિતી માટે પ્રથમ તે પ્રત્યક્ષ પ્રમાણ જ કહીએ છીએ, તે આ પ્રમાણે-“હું સુખી છું, હું દુઃખી છું” ઈત્યાદિમાં જે અહંપ્રત્યય થાય છે એ જ આમાં નૉમના ચેતન તત્વને જણાવે છે અને આ અહંપ્રત્યય ભ્રમરૂપ નથી; કારણ કે, તે વિસંવાદરૂપ દેષથી રહિત છે. આ અહં પ્રત્યય લૈંગિકાદિ (અનુમાનાદિ) પ્રમાણુરૂપ પણ નથી; કારણ કે, ઉપર કહેલ અહંપ્રત્યય કેાઈ પણ આ પ્રકારના હેવાદિ કારણ વિના જ થાય છે, તે અહંપ્રત્યય સ્પષ્ટ પ્રતિભા સ્વરૂપે હિવાથી પ્રત્યક્ષરૂપ છે અને અન્તર્મુખાકારપણે કુરાયમાન થતે એ અહંપ્રત્યય આત્માને પ્રકાશિત કરી દે છે. (टि०) अयमिति अहंप्रत्ययः । लैङ्गिकादीति अहंप्रत्ययो नानुमानादिरूपः । लिङ्कादीति लिशादीनामनुमानादिप्रमाणानां तानि कारणानि उत्पत्ती हेतुभूतानि तेषां कलापः समूहતયા(તસા)થી થમા વિના arછું અમિતિ અગત્યયઃ | . .११ ननु मूर्त्तिमात्रमन्त्रणप्रवण एवैष प्रत्ययः, स्थूलोऽहं कृशोऽहमित्यादि प्रत्ययवत् ; न स्वल्वेषोऽप्यात्मालम्बनः, तस्य स्थूलतादिधर्माधारत्वाभावादिति चेत् , ... तत्किमिदानीमुन्दुरवृन्दं विद्यत इति मन्दिरमादीपनीयम् ? । न हि नीलः स्फटिक इत्यादि वेदनं सत्यं न संभवतीत्येतावता शुक्लः स्फटिक इत्यपि मा भूत् । स्थूलो..ऽहमित्याद्यपि हि ज्ञानं स्थूलशरीरवानहमित्येवं शरीरोपाधिकमुत्पधमानमात्मालम्बनतया सत्यमेव, यदि तु भेदं तिरस्कुर्वदुत्पद्यते तदा भ्रान्तमेव, नीलः स्फटिक इत्यादिज्ञानवत् अस्ति च भेदेनापि प्रतिपत्तिः-स्थूलं कृशं वा मम शरीरमिति । $૧૧ ચાર્વાક–હે જેને ! “હું સ્કૂલ છું, હું કૃશ છું'ઈત્યાદિ અહંપ્રત્યયની * જેમ હું સુખી છું, હું દુખી છું'ઈત્યાદિમાં પણ અહંપ્રત્યય મૂર્તિ (શરીર)ને જ જણાવવામાં તત્પર છે. અર્થાત અમૂર્ત આત્માને તે દ્યોતક નથી. વળી, હું સ્થૂલ છું” ઈત્યાદિ અહંપ્રત્યય આત્માને વિષય કરતું નથી. કારણ કે આત્મા સ્થૂલતાદિ ધર્મોના આધારરૂપ નથી (અર્થાત આત્મા સ્થૂલ કે કૃશ નથી.) જેન–તે શું અત્યારે ઘરમાં ઉંદરોને સમૂહ છે માટે ઘરને બાળી દેવું? “ફટિક નીલ છે” ઈત્યાદિ જ્ઞાન સાચું સંભવતું નથી એટલે શું “ફટિક 'શુકલે છે ઈત્યાદિ જ્ઞાનને પણ સાચું ન માનવું? હું સ્થૂલ છું' વિગેરે પ્રત્યય2 . ' ને અર્થ પણ હું થૂલ શરીરવાળો છું એવા કરવામાં આવે છે તે પ્રત્યય પણ શરીરની ઉપાધિળા આત્માને વિષય. કરીને જ ઉત્પન્ન થાય છે તેથી સાચો જે છે, પરંતુ જે તે પ્રત્યય શરીર અને આત્માને ભેદને તિરસ્કાર કરતા ઉત્પન્ન થાય ' અર્થાત શરીર અને આત્માને અભિનરૂપે માને તે “ફટિક નીલ છે વિગેરે
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy