SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ भूतचैतन्यवादखण्डनम् । . .. [७: ५५ तेभ्यश्चैतन्यम्” इति प्रत्येकमदृश्यमानचैतन्यान्यपि च भूतानि समुदितावस्थानि चैतन्यं व्यञ्जयिष्यन्ति, मदशक्तिवत् ; यथा हि काष्ठपिष्टादयः प्रागदृश्यमानामपि मदशक्तिमासादितसुराकारपरिणामा व्यञ्जयन्ति; तद्वदेतान्यपि चैतन्यमिति । $૨ આત્માના લક્ષણમાં અન્ય દર્શનકારોએ વિવાદ કર્યો છે. તેમાં પ્રથમ ચાર્વાકાએ કરેલ આત્મતત્વની ચર્ચા નીચે પ્રમાણે છે. કાયાકાર બને છે ત્યારે જેમાં ચૈતન્ય અભિવ્યક્ત થાય છે એવાં પૃથ્વી, પાણી, તેજ અને વાયુ નામના ચાર ભૂતો એ જ તત્ત્વ છે. પરંતુ તેથી ભિન્ન ભવાન્તરમાં જનાર (અપર અપર મનુષ્યાદિ પર્યાયને પામનાર) આત્મા નામનું કેઈ તવ નથી, તે અંગે આચાર્ય બૃહસ્પતિનું કથન છે કે પૃથ્વી, પાણું, તેજ અને વાયુ એ ત છે. એ તના સમુદાયમાં શરીરસંજ્ઞા, વિષયસંજ્ઞા, અને ઈન્દ્રિયસંજ્ઞા છે, અને તેમાંથી (શરીરસંસા, વિષયસંજ્ઞા અને ઈન્દ્રિયસંજ્ઞામાં પરિણત ભૂતસમુદાયમાંથી) ચૈતન્ય છે. જો કે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ આ ચારે ભૂત- " માંના પ્રત્યેકમાં ચેતન્ય દશ્યમાન નથી તે પણ જ્યારે તેઓને સમુદાય અને છે ત્યારે તેઓ મદશક્તિની જેમ ચૈતન્યનો આવિર્ભાવ કરશે. જેમ કાષ્ઠપિઝા દિમાં (તાડાદિ, ધાવડીનાં ફૂલ, મહુડાનાં ફૂલ, કેદ્રવાદિમાં) મદશક્તિ દેખાતી નથી પણ જ્યારે તેઓ સુરાકારને પામે છે ત્યારે મદશક્તિને અવિર્ભાવ કરે છે, તેમ આ ભૂત પણ ચૈતન્યને આવિર્ભાવ કરે છે. (५०) परे इति परतीर्थ्याः । परे इत्यतः पुरस्तेविति गम्यम् । तद्वयतिरिक्त इति भूतव्यतिरिकः । प्रत्येकमित्यादिना नास्तिक एव वति । एतान्यपीति भूतान्यपि । . (टि०) यथाहि काष्ठेति काटं ताडादि तद्रससम्भूता पिटं कोद्रवादि पिष्टपेयाधातुकी पुष्पसम्मिश्रा' तद्रसपरिणतिर्मदशक्तिव्यजिका स्यात् । तद्वदिति पिष्टकाष्ठादिवत् । एतानीति चत्वारि महाभूतानि । ___ तदेतत् तरलतरमतिविलसितम्, कायाकारपरिणतभूतैश्चैतन्याभिव्यक्वेरसिद्धेः, सतः खल्वभिव्यक्तियुक्ता । न च देहदशायाः प्राग भूतेषु चैतन्यसत्तासाधकं प्रत्यक्षमस्ति, तस्यैन्द्रियकस्यातीन्द्रिये तस्मिन्नप्रवर्तनात् , अनैन्द्रियकस्य तस्य त्वयाऽनङ्गीकाराच्च । .. नाप्यनुमानम् , तस्याप्यनङ्गीकारादेव। अथ स्वीक्रियत एव लोकयात्रानिर्वाहणप्रवणं धूमाद्यनुमानम्, स्वर्गापूर्वादिप्रसाधकस्यालौकिकस्यैव तस्य तिरस्कारादिति चेत् ; तर्हि कायाकारहेतुष्बकायाकारभूतेषु भूतेषु चैतन्यानुमानमप्यलौकिकं स्याद्, लौकिकैस्तत्र तस्याननुमीयमानत्वात् , स्वर्गापूर्वादिप्रसाधकमपि वा तद् लौकिकं भवेत् । S૩ જૈન–તમારું આ કથન ચંચળ બુદ્ધિનું પરિણામ છે, “કાયાકાર પરિ થત ભૂતમાંથી ચેતન્ય આવિર્ભાવ પામે છે એ વસ્તુ અસિદ્ધ છે, કારણકે અભિવ્યક્તિ તે વિદ્યમાન પદાથની જ ઘટી શકે છે. આમ તમાએ માનેલી અભિવ્યક્તિ પ્રમાણસિદ્ધ નથી. છતાં એ અભિવ્યક્તિ પ્રમાણસિદ્ધ હોય તે દેહદશા પામ્યા પહેલાં તે ભૂતેમાં ચેતન્યને સિદ્ધ કરનાર કર્યું પ્રમાણ છે?
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy