SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ છે. રૂટ 1 મહિai ભિન્ન પદાર્થનું જ કથન કરે છે; કારણ કે, તે ભિન્ન કાલવાચી શબ્દ છે તેવા . બીજા સિદ્ધ શબ્દોની જેમ. ૩૫ હ૧ તથા પ્રકારના અભિપ્રાયવિશેષથી ઉત્પન્ન થયેલ વચન દ્વારા શબ્દ કાલાદિભેદથી ભિન્ન ભિન્ન અર્થના જ અભિધાયક હોય છે એ વ્યંજિત કર્યું. આ વચન પ્રમાણથી વિરુદ્ધ છે, માટે તે વચન શબ્દનયાભાસરૂપ છે. સૂત્રગત આદિ શબ્દથી સાત વાર, શિયને વર વિગેરે શબ્દનયાભાસનાં ઉદાહરણ જાણવાં. ૩૫ (पं०) ताक्सिद्धान्यशब्दवदिति भिन्नकालसिद्धान्यशब्दवत् । ... (पं०) तथाविधपरामर्शात्थेनेति भिन्नार्थाभिधायकपरामर्शोद्भवेन ॥३५॥ (टि०) यथा बभूवेत्यादि । ताहकूसिद्धति भिन्नार्थत्वप्रसिद्धशब्दत्ववत् ॥३५॥ समभिरूढनयं वर्णयन्ति-- पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थ समभिरोहन् समभिरूढः ॥ ३६॥ ६१ शब्दनयो हि पर्यायभेदेऽप्यर्थाभेदमभिप्रेति, समभिरूढस्तु पर्यायभेदे भिन्नाननभिमन्यते, अभेदं त्वर्थगतं पर्यायशब्दानामुपेक्षत इति ॥ ३६ ॥ રાતિ—– .. इन्दनादिन्द्रः शकनाच्छक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिषु यथा ॥ ३७॥ .. . इत्यादिषु पर्यायशव्देषु यथा निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन्नभिप्रायविशेषः समभिरूढस्तथाऽन्येष्वपि घटकुटकुम्भादिषु द्रष्टव्यः ॥ ३७॥ સમભિરૂઢનયનું લક્ષણ વ્યુત્પત્તિના ભેદથી પયયાત્મક શબ્દ ભિન્ન ભિન્ન અથના વાચક છે એવું સ્વીકારનાર અભિપ્રાય સમભિરૂઢનય કહેવાય છે. ૩૬ $n જે કે શબ્દનય પર્યાયભેદમાં પણ અર્થને અભિન્ન માને છે, પરંતુ સમભિરૂઢનય પર્યાયભેદે અને ભિન માને છે, અને પર્યાય શબ્દના અર્થગિત અભેદની ઉપેક્ષા કરે છે. ૩૬ સમભિરૂઢનયનું ઉદાહરણ– ઐશ્વર્ય (ઠકરાઈ) ભેગવે તે ઈન્દ્ર, સમર્થ હોય તે શક્ર, શત્રુનાં પુર(નગર)ને નાશ કરે તે પુરદર કહેવાય છે. ૩૭ હ૧ ઈન્દ્ર, શક, પુરંદર વિગેરે પર્યાયશબ્દમાં નિરૂક્તિના ભેદથી ભિન્ન અને માનનાર અભિપ્રાય વિશેષ સમભિરૂઢનય કહેવાય છે. તે જ પ્રકારે ઘટ, - કટ, કુંભ વિગેરે પર્યાય શબ્દોમાં પણ ભિન્ન અર્થને સ્વીકારનાર અભિપ્રાય સમભિરૂઢનય છે એમ સમજી લેવું. ૩૭ एतदाभासमाभाषन्ते--- पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणस्तदाभासः ॥ ३८ ॥... तदाभासः समभिरूढाभासः ॥३८॥
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy