SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ संग्रहनयमैदाः । . [७. १९ .. १ माम (पाथ ने सत्३५) स्वाथी मेटले . 'सत्' मेवा ज्ञाननी અને “સ” એવા કથનની અનુવૃત્તિરૂપ હેતુ દ્વારા જેમની સત્તા અનુમિત કરવામાં . આવી છે એવા સમસ્ત પદાર્થોનું ઐક્ય સંગ્રહીત થાય છે. અર્થાત આ અનુમાન દ્વારા સકલ વિશેષોમાં ઉદાસીનતાને અવલંબન કરનાર અને સનાતને માન નાર અભિપ્રાયવિશેષ તે પરસંગ્રહ છે, એમ જાણવું. ૧૬ (पं०) विश्वमिति विश्वं सर्वम् ॥१६॥ (टि०) विश्वमेकमित्यादि । ज्ञानाभिधानेति ज्ञानं चाभिधानं नाम च तयोरनुवृत्तिलिङ्गानु- . . मितसत्ताकस्तद्भावस्तत्त्वं तेन , अशेपार्थानामिति समग्रविशेषणानाम् । यथा धनगहनमित्युक्ते विभिन्नजातीयानां विभिन्नरूपाणां विभिन्नप्रमाणानां सर्वेषामपि पादपानां ग्रहणम् ॥१६॥ .. एतदाभासमाहुःसत्ताऽद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान्निराचक्षाणस्तदाभासः ॥१७॥ अशेषविशेषेष्वौदासीन्य भजमानो हि परामर्शविशेषः परसंग्रहाख्यां . लभते, न चाय तथेति तदाभासः ॥१७॥ उदाहरन्तियथा सत्तैव तत्त्वं ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् ॥१८॥ १ अद्वैतवादिदर्शनान्यखिलानि सांख्यदर्शनं चैतदाभासत्वेन प्रत्येयम् । अद्वैतवादस्य सर्वस्यापि दृष्टेष्टाभ्यां विरुद्धयमानत्वात् ॥१८॥ अथापरसंग्रहमाहुःद्रव्यत्वादीन्यवान्तरसामान्यानि मन्वानस्तद्भदेषु गजनिमीलिका मवलम्बमानः पुनरपरसंग्रहः ॥१९॥ १ द्रव्यत्वमादिर्येषां पर्यायत्वप्रभृतीनां तानि तथा, अवान्तरसामान्यानि सत्ताख्य- .. महासामान्यापेक्षया कतिपयव्यक्तिनिष्ठानि तद्भेदेषु द्रव्यत्वाद्याश्रयभूतविशेषेषु .. द्रव्यपर्यायादिपु गजनिमीलिकामुपेक्षाम् ॥१९॥ પરસંગ્રહાભાસનું લક્ષણ એકાંતે સત્તામાત્રને સ્વીકારનાર અને સકલ વિશેષો (ઘટાદિ પર્યાય)ને નિષેધ કરનાર અભિપ્રાય પરસંહાભાસ કહેવાય છે. ૧૭ $૧ સમસ્ત વિશે (પર્યાયો)માં ઉદાસીનતા સેવનાર અભિપ્રાય જ “પરસંગ્રહનય સંજ્ઞાને પ્રાપ્ત કરે છે, પરંતુ આ અભિપ્રાય તે નથી (અર્થાત ખંડન ન કરતા ને માત્ર ઉદાસીન રહેતે એવું નથી, પરંતુ ખંડન કરે છે.)તેથી આ સંગ્રહાભાસ છે.૧૭ પરસંગ્રહાભાસનું ઉદાહરણ– જેમકે, સત્તા જ તત્વરૂપ છે, કારણ કે, તેનાથી ભિન્ન ઘટપટાદિ વિશેષ : (पर्याय) टिशायर (मनुसया विषय३५) थता नथी. १८ १. पः संप्रमु० ।
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy