SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણી પૃ. ૧. પં. ૯, નવ:' નય વિષે-વિશેષાવશ્યકભાષ્ય (લા. દ. ગ્રન્થમાળા) ગા. ૨૬૫૨-૨૭૭; ૪૩૧૧-૪૩૨૭; તત્ત્વાશ્લેાકવાતિક ૧.૬૬૧.૩૩; ન્યાયાવતારવૃત્તિ (સિદ્ધ)િ કા. ૨૮ ઇત્યાદિ જોવાં. પૃ. ૨૯, ૫. ૨૯. ‘ચાર્વાજા:’ આત્મા વિષેની ચાર્વાકની ચર્ચા માટે જુઓવિશેષાવશ્યકભાષ્ય ગા. ૨૦૦૩-૨૦૫૯; ૨૧૦૪-૨૧૪૨; શાસ્ત્રવાર્તાસમુચ્ચય કા. ૩૦ થી; ન્યાયકુમુદચન્દ્ર પૃ. ૩૪૧ ઇત્યાદિ. પૃ. ૪૩. ૭૧૮‘વૌન્ના' ૌદ્ધસ'મત સતાનવાદની ચર્ચા માટે જુઓ— ન્યાયકુમુદ્નચન્દ્ર પૃ. ૬; અને ૩૭પ, પૃ. ૬૨. સૂ. ૫૬. ચૈતન્ય ’--આત્માની ચર્ચા માટે જીએ-ન્યાયકુમુદચન્દ્ર પૃ. ૨૫૯. પૃ. ૭૨, ૭૧૬. ‘પૌદ્ધિxx-કર્મના અસ્તિત્વ વિષે અને તે પૌદ્ગલિક છે એની ચર્ચા માટે જુઓ-વિશેષાવશ્યકભાષ્ય ગા. ૨૦૬૬-૨૦૯૭; ન્યાયમુદચન્દ્ર પૃ. ૮૦૯. પૃ. ૮૦. સૂ. ૫૭. વ્રુિ’–મુકિત અને તેના ઉપાયાની ચર્ચા માટે જુઓ~~ ન્યાયકુમુદચંદ્ર પૃ. ૮૨૩.. પૃ. ૧૦૪. સૂ. ૧. ‘વાર્ઃ’ વાદ વિષેનુ નૈયાયિકસૂત્રગત વિવેચન તેની વિવિધ ટીકાઓ સાથે અને ધમકીકૃિત વાદન્યાય જોવાં જોઈ એ. અને તે બન્નેની પ્રમેયકમલમાતડ અને પ્રમાણુમીમાંસામાં જે ચર્ચા કરવામાં આવી છે તે વિષે પ્રમાણમીમાંસાનાં ભાષા–ટિપ્પણામાં વિવેચન જોવું. પૃ. ૧૦૮-૧૨૪:
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy