SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ वाद्यवदातत्वनिर्णयः। [૮. ૨૨-. પ્રૌઢતા સમન્વિત વિજ્યશ્રી ઈછતે હોય તે તેણે વિના પ્રયને (સહજભાવે) પ્રાપ્ત થતી તથા પ્રૌઢતા અને વિજ્યશ્રીના પ્રાણભૂત (કારણભૂત) એવી હેતુની વિરુદ્ધતાની ઉપેક્ષા કરવી નહીં–તેના પ્રત્યે બેધ્યાન (બેદરકાર) થવું નહીં પણ સાવધાનીથી તેની શોધ કરવી જોઈએ અને જે તેને સંભવ હોય તે તે સિદ્ધ - કરવી જોઈએ, અને વિરુદ્ધતા દોષ બતાવ્યા પછી સ્વપક્ષની સિદ્ધિ માટે અન્ય હિતુ કહે ન જોઈએ, કારણ કે તેમ કરવામાં વ્યર્થ સ્વદોષને પ્રસંગ આવે. છે. વળી ત્રીજી કક્ષામાં રહેલ વાદીએ જે વિરુદ્ધતાને પરિહાર કર્યો હોય તે ચેથી કક્ષામાં રહેલ પ્રતિવાદી પણ તે પરિહારને ઉદ્ધાર (પરિહાર) જ કરે પણ અન્ય દૂષણ આપી સ્વપક્ષ સિદ્ધિ ન કરે કારણ કે, તે રીતે તે વાદકથાની સમાપ્તિ થાય જ નહીં, તે આ પ્રમાણે-- “નિરવ રવાન્ ઈત્યાદિ અનુમાનમાં કૃતકત્વ હેતુમાં વિરુદ્ધતા દોષ બતાવનાર પ્રતિવાદીએ "કૃતકૃત્વ હેતુથી અનિત્યત્વની સિદ્ધિ થાય છે એ. ચેકસ નિશ્ચય કરેલ છે, એટલા જ માટે એ પ્રતિવાદી અન્ય સાધન હતું). કહેતું નથી. હવે જે એ જ પ્રતિવાદી ચેથી કક્ષામાં વાદીએ કહેલ પરિહારને ઉદ્ધાર કેમ કરે એનો નિશ્ચય કરે નહિ અને અન્ય પ્રકારે જે વાદીનું ખંડન કરે અને સ્વપક્ષને સાધે તે વાદી તેના પક્ષને દૂષિત કરે ત્યારે વળી તે પ્રતિવાદી અન્ય પ્રકારે સ્વપક્ષને સિદ્ધ કરે અને એ રીતે અનવસ્થા દેષ આવે છે. (टि०) तयोरिति प्रौढताविजयश्रियोः । तानेवेति विरुद्धतामेव । एवं तृतीयेति । तस्यै-- वेति शब्दस्यैव । असाविति प्रतिवादी । .. १३. किञ्च, एवं चेत् प्रतिवादी विरुद्धत्वोद्भावनमुखेनाऽनित्यत्वसिद्धौ स्वीकृत-- मपि कृतकत्वं हेतुं परिहत्य सत्त्वादिरूपं हेत्वन्तरमुररीकुर्यात् , तदा वायपि नित्यत्वसिद्धी तमुपात्तं परित्यज्य प्रत्यभिज्ञायमानत्वादि साधनान्तरमभिदधानः कथं वार्येत । अनिवारणे तु सैवानवस्था सुस्थायते । तदिदमिह रहस्यम्-उपक्रान्तं साधनं दूषणं चा परित्यज्य नापरं तदुदीरयेदिति । g૧૩ વળી ઉકત પ્રકારે પ્રતિવાદીઓ વિરુદ્ધવાદિ દેશના ઉદુભાવન દ્વારા અનિત્યત્વની સિદ્ધિમાં મૃતક હેતુને સ્વીકારેલ હોવા છતાં તેને ત્યાગ કરીને તે જે “સત્ત્વાદિ રૂપ બી હેત સ્વીકારે તે એ જ ન્યાયે વાદી પણ નિત્યત્વની સિદ્ધિ માટે ગ્રહણ કરેલ તે કૃતકત્વ હેતુને ત્યાગ કરી પ્રત્યભિજ્ઞાયમાનવ વિગેરે રૂપ અન્ય હેતને કહે તો તેને કેમ વારી શકાય ? અને જે તેને વારવામાં ન આવે તે એ જ અનવસ્થા દેષ આવી ઊભું રહે છે, તેથી અહીં આ પ્રકરણમાં) કહેવાને સાર એ છે કે, પ્રથમ સ્વીકારેલ સાધનવચન કે દુષણવર્ગ નને ત્યાગ કરીને બીજા સાધનવચન કે દૂષણવચનો ઉચ્ચાર કર જોઈએ નહિ. .. १४. विरुद्धत्वोभावनवत् प्रत्यक्षेण पक्षबाधोद्भावनेऽप्येकप्रयत्ननिर्वत्र्ये एंव परपक्षप्रतिक्षेपस्वपक्षसिद्धी । कदाचिद् भिन्नप्रयत्ननिर्वत्य एते संभवतः, तत्र चायमेव
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy