SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ [८. २२ । वादि-प्रतिवादिनोर्वक्तव्यनिर्णयः । (टि०) तत्र वादीत्यादि । इदमिति जीवच्छरीरम् । तत एवेति प्राणादिमत्त्वान्यथाऽनुपपत्तेरेव । ६५ अत्र च यद्यप्यर्थान्तराद्यभिधानेऽपि वस्तुनः साधन-दूषणयोरसंभवाद् न . कथोपरमः, तथापि परार्थानुमाने वक्तुर्गुणदोपा अपि परीक्ष्यन्त इति न्यायात् स्वात्म- . नोऽश्लाध्यत्वविधाताय यावदेवावदातं तावदेवाभिधातव्यम् । अन्यथा शब्दानित्यत्वं : साधयितुकामस्य 'प्रागेव नाभिप्रदेशात् प्रयत्नप्रेरितो वायुः प्राणो नामोर्ध्वमाक्रामन्नुरःप्रभृतीनां स्थानानामन्यतमस्मिन् स्थाने प्रयत्नेन विधार्यते, स विधार्यमाणः स्थानमभिहन्ति, तस्मात् स्थानाद् ध्वनिरूत्पद्यते' इत्यादिशिक्षासूत्रोपदिष्टशब्दोत्पत्तिस्थानादिनिरूपणां कर्णकोटरप्रवेशप्रक्रियां च प्रकाश्य य एवं विधः शब्दः सोऽनित्यः कृतकत्वादिति हेतुमुपन्यस्य पुनः पटकुटादिदृष्टान्तमुत्पत्त्यादिमुखेन वर्णयतः प्रथमकक्षैव न समाप्येत, कुतः प्रतिवादिनोऽवकाशः ? । ઉપ જે કે અર્થાન્તર વગેરેનું કથન કરવાથી વસ્તુનું સાધન કે દૂષણ સંભવતું नवाथी ४था(E) विराम (समाति) थत! नथी, तपशु-परार्थानुभाનમાં વકતાના (વકતવ્યમાં રહેલ) ગુણની પણ પરીક્ષા કરાય છે એ ન્યાયથી પિતાને અપયશ ન થાય એટલા માટે અત્યંત શુદ્ધ (જેટલું ઉચિત હોય તેટલું જ) બોલવું જોઈએ. અન્યથા વાદીને જે માત્ર શબ્દનું અનિત્યત્વ જ સિદ્ધ કરવું હાય, પણ તે “પ્રથમ નાભિપ્રદેશમાં પ્રયત્ન દ્વારા પ્રેરિત થયેલ પ્રાણ નામનો વાયુ. ઊર્ધ્વગતિ કરે છે ત્યારે છાતી વિગેરે સ્થાનમાંથી કઈ પણ એક સ્થાનમાં પ્રયત્ન વડે રોકવામાં આવે છે, અને રોકાયેલ તે વાયુ તે સ્થાને અભિઘાત કરે છે અર્થાત્ સ્થાન સાથે અથડાય છે, એટલે તે સ્થાનમાંથી દવનિ–શબ્દ ઉત્પન્ન થાય છે.” ઈત્યાદિ શિક્ષાસૂત્રમાં બતાવેલ શબ્દની ઉત્પત્તિના સ્થાન વિગેરેની નિરૂપણ કરે, અને કેટરમાં શબ્દ કેવી રીતે પ્રવેશે છે તેની પ્રક્રિયા બતાવીને પછી કહે કે આવા પ્રકારને જે શબ્દ છે તે અનિત્ય છે કારણ કે તે કૃતક છે અને તે પ્રમાણે કૃતકત્વ હેતુને ઉપન્યાસ કરીને વળી પાછો પટકૂટાદિને . દાન્ત તરીકે જણાવી તેની ઉત્પત્તિ વિગેરે દ્વારા વર્ણન કરવા લાગી જાય તો પહેલી કક્ષા જ પૂરી ન થાય એટલે પ્રતિવાદીને અવકાશ જે (સમય જ) ज्यांथी भणे? (टि०) अन्यथेति अनवदातं कपोलकल्पनाप्रायं फल्गु वल्गितमभिदधतः । ६६ किञ्च, परप्रतिपत्तये वचनमुच्चार्यत इति यावदेव परेणाऽऽकाङ्गितम् , तावदेव युक्तं वक्तुम् । लोकेऽपि वादिनोः करणावतीर्णयोरेकः स्वकीयकुलादिवर्णनां कुर्वाणः पराक्रियते, प्रकृतानुगतमेवोच्यतामिति चानुशिष्यते ।
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy