SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ - ७. ५६ ]. आत्मविशेषगुणोच्छेदरूपमुक्तिवादिनां निरसनम् । ८७ પક્ષ પણ ખંડિત થયો એમ જાણવું, કારણ કે બુદ્ધાદિ ક્ષણમાં કાર્યકારણ ભાવ માત્ર પણ નિયાચિકે સ્વીકારતા નથી, કારણ કે તેમણે માન્યું છે કે, પ્રલયકાળમાં આત્મામાંથી બુઢયાદિ નષ્ટ થઈ જાય છે, છતાં પુનઃ બુદ્ધચાદિ ઉત્પન્ન થાય છે. ત્રીજા પક્ષમાં પણ વ્યભિચાર છે. કારણ કે અપરાપર (એક પછી બીજું એ પ્રમાણે ક્રમસર નવનવા) ઉત્પન્ન થના વસ્ત્ર સાદડી, કપાટ વિગેરે સંતાનરૂપ હોવા છતાં તેઓને અત્યંત ઉચ્છેદ થતું નથી. નૈયાયિકાદિ--એક જ આશ્રયમાં અપરા પર પદાર્થની ઉત્પત્તિ સંતાન કહેવાય છે. એટલે વ્યાભિચાર નહિ આવે. જેન–-એમ માને છે એ પ્રકારને સંતાન તે દષ્ટાંત તરીકે કહેલ પ્રદી. પમાં પણ નથી, માટે દષ્ટાંત સાધન (હેતુ) રહિત થશે, અને હેતુ પરમાણુના પાક જ રૂપાદિથી વ્યભિચારી થશે, કારણ કે એકાય પરમાણુમાં રૂપ, રસ, ગંધ ' વિગેરે મિસર થતા હોવાથી તેમાં અપરાપર પદાર્થોત્પત્તિરૂપ સંતાનવ તે છે પણ તે અત્યંત ઉરછેદ્ય નથી. વળી, સંતાનત્વ હોય અને અત્યંત ઉછેદભાવ પણ હોય, એવા વિપરીત બંધમાં કોઈ બાધક પ્રમાણ નથી એટલે વિપક્ષમાંથી વ્યાવૃત્તિ સંદિગ્ધ હોવાથી આ હેતુ અનેકનિક છે. અને અત્યંત ઉછેર નહિ પામનાર (સાધ્યાભાવવાળા) શબ્દ, બુદ્ધિ, વિદ્યુત , પ્રદીપ વિગેરેમાં સંતાન હેત રહેતું હોવાથી વિરુદ્ધ પણ છે. શબ્દ, બુદ્ધિ, વિદ્યુત, પ્રદીપ વગેરે પર્યાયે દ્રવ્ય રૂપે સ્થિર રહેવાના સ્વભાવવાળા છે, અને તે દ્રવ્યથી અવિષ્યમૂત-કથંચિત અભિન્ન પર્યાને ઉત્પન્ન કરીને નાશ પામે છે. વળી, આ શબ્દાદિને અત્યંત ઉછેદ યુક્તિસંગત નથી, કારણ કે પરસ્પર અપેક્ષા રહિત ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય-(ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ) ખરશિંગનાં જેવાં (અસત) છે તે આ પ્રમાણે-અત્યંત ઉછેદ ક્યાંય નથી, સ્થિતિ અને ઉત્પત્તિ ૨હિત હોવાથી, બરશિંગની જેમ. માટે પ્રસ્તુત (તમોએ કહેલ) અનુમાનથી બુદ્ધયાદિ ગુણના ઉછેર રૂપ સિદ્ધિ સિદ્ધ થતી નથી. (पं.) आश्रया'सिद्धस्वरूपासिद्धतयोरापत्तरित्यतोऽग्रे यत इति गम्यम । सौगतानामेव सम्मतत्वादिति न पुनर्भवताम् । तैरिति वैशेषिकैः । प्रलयप्रलीनयुद्धयादेरित्यत्र प्रलयेति प्रल्यकाले । बुद्धयायुत्मादामीकारादिति सृष्टिप्रस्तावे। विपर्यये वाधकप्रमाणाभावादित्यत्र विपर्यये इति व्यतिरेके ।। .. (टि.) यदवादीत्यादि । आश्रयेति धर्मसिद्धिः । स्वरूपेति हेतोः । स्वकीय रूपमसिद्धम । तैरिति योगैः । द्वितीयपक्ष इति कार्यकारणभाव प्रबन्धेन प्रवृत्तिरित्येवंरूपः । तैरिति नैयायिकैः । अपरेत्यादि । परमाण्विति परमाणनां पाकोद्भवा ये रूपादयः तैः । तत्रेति परमाणुपावकजरूपादियु। ... नापि न ह वै सशरीरस्येत्यादिगदितागमात् , शुभाशुभादृष्टपरिपाकप्रभवेन भवसम्भविनी हि प्रियाप्रिये परस्परानुपक्ते अपेक्ष्याऽयं व्यवस्थितः; सकलादृष्टक्षयकारणकं पुनरैकान्तिकात्यन्तिकरूपं केवलमेव प्रियं निःश्रेयसदशायामि ૧. સિદ્ધિ છે ?, ? ૨ા
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy