SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ मोक्षोपायचर्चा । [૭.૧૬ તથ "श्रियः प्रसूते विपदो रुणद्धि यशांसि दुग्धे मलिनं प्रमार्टि । संस्कारशौचेन परं पुनीते शुद्धा हि बुद्धिः कुलकामधेनुः " ॥१॥ ... અહીં મોક્ષ પ્રકરણમાં કેટલાક જ્ઞાનથી જ મોક્ષને સ્થાપે માને છે, તેથી - તેઓ આ પ્રમાણે કહે છે કે, સમ્યગજ્ઞાન જ મોક્ષરૂપ ફલને પ્રાપ્ત કરવામાં સમર્થ છે પરંતુ કિયા સમર્થ નથી, અન્યથા મિથ્યાજ્ઞાનથી પણ ક્રિયામાં ફત્પત્તિને પ્રસંગ આવશે, કહ્યું છે કે, જ્ઞાન પુરુષને ફલ આપનાર છે પરંતુ ક્રિયા આપનાર " નથી, કારણ કે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તિ-ક્રિયા કરનાર પુરુષને ફલ મળતું નથી. વળી, શુદ્ધ બુદ્ધિરૂપ (સમ્યગજ્ઞાનરૂ૫) કામધેનુ લક્ષ્મીને ઉત્પન્ન કરે છે, વિપત્તિને નાશ કરે છે, યશની પૂતિ કરે છે. મલીનતાને સાફ કરે (દર કરે છે, અને સંસ્કારરૂપ પવિત્રતા વડે બીજાને પણ શુદ્ધ (પવિત્ર) કરે છે. - (पं०) इह केचित् ज्ञानादेव मोक्षमास्थिपतेत्यत्र आस्थिपत प्रतिज्ञातवन्तः नवाना- . मात्मविशेषगुणानां योऽत्यन्तोच्छेद इति बुद्धि-सुख-दुःखेच्छा द्वेष-प्रयत्न-धर्माधर्म-संस्काररूपाणां नवानामात्मविशेषगुणानामत्यन्तन्तश्छेद आदी मोक्षः ।। ६ ५ क्रियावादिनस्तु वदन्ति-क्रियैव फलहेतुर्न ज्ञानम् , भक्ष्यादिविज्ञानेऽपि क्रियामन्तरेण सौहित्यादिफलानुत्पादात् । यदवाचि " क्रियैव फलदा पुंसां न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात् सुखितो भवेत् " ॥१॥ તથT "शास्त्राण्यधीत्याऽपि भवन्ति मूर्खा यस्तु क्रियावान् पुरुषः स विद्वान् । . ... संचिन्त्यतामौषधमातुरं हि न ज्ञानमात्रेण करोत्यरोगम्" ॥१॥ . . આના ઉત્તરમાં કિયાવાદીઓ કહે છે કે, કિયા જ ફલના હેતુરૂપ છે પરંતુ જ્ઞાન ફલનું કારણ નથી, કારણ કે ભક્ષ્યાદિ-(ભજન-પાન વિગેરેનું જ્ઞાન હોવા છતાં પણ ક્રિયા વિના તૃપ્તિ આદિ ફલની ઉત્પત્તિ થતી નથી. કહ્યું છે કે “ક્રિયા જ પુરુષોને ફલ આપનારી છે, પરંતુ જ્ઞાન ફલ આપનાર મનાયું નથી, કારણ કે સ્ત્રી અને ભક્ષ્યના ભેગને જાણનાર માત્ર તેના જ્ઞાનથી સુખી થતો નથી. વળી, તેઓ આગળ કહે છે કે, “શાસ્ત્રોનું અધ્યયન કરવા છતાં પણ પુરુષો મૂર્ખ હોય છે, પરંતુ જેઓ ફ્લિાવાન (સચ્ચારિત્રવાની છે, તે જ વિદ્વાન છે. વિચારે કે . ઔષધ તેના જ્ઞાન માત્રથી રોગીને નીરોગી કરતું નથી.” ६ ६ अत्र महे- यदुक्तम्-सम्यग्ज्ञानमेव फलसंपादनप्रत्यलमित्यादि, तत् . 'स्त्रीभदयभोगज्ञो न ज्ञानात् सुखितो भवेत्' इत्यनेन क्रियावादिनैव व्यपास्तम् , इत्युपेक्षणीयमेव । ततः सम्यग्ज्ञानं सम्यक्रियासध्रीचीनमेव फलसिद्धिनिबन्धनमित्य- ... .. भ्युपगन्तव्यम् ; न तु ज्ञानैकान्तः कान्तः । क्रियैकान्तोऽपि भ्रान्त एव । 'यतः ..
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy