SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ७. ५६] ... नैयायि भि.. त्मिज़डरूपताखण्डनम् । . ५७ प्रत्यासत्तिविशेषः । स एवेति कथञ्चित्तादात्म्यपरिणामः । तदभावे इति कथञ्चित्तादात्म्यपरिणामाभावे । तद्घटनादिति प्रत्ययविशेषहेतोरघटनात् । न सिद्धयेदिति अपि तु चिद्रूपत्वादेव । ५ अथ किमपरेण ?, प्रतीयते तावच्चेतनासमवायादामा चेतन इति चेत् , तदयुक्तम् । यतः प्रतीतिश्चेत् प्रमाणीक्रियते, तर्हि निष्प्रतिद्वन्द्वमुपयोगात्मक एवात्मा प्रसिद्धयति । न हि जातुचित् स्वयमचेतनोऽहं चेतनायोगाच्चेतनः, अचेतने वा मयि चेतनायाः समवाय इति प्रतीतिरस्ति, ज्ञाताऽहमिति समानाधिकरणतया प्रतीतेः । भेदे तथाप्रतीतिरिति चेत् । न, कथञ्चित्तादात्म्याभावे तददर्शनात् । यष्टिः पुरुष इत्यादिप्रतीतिस्तु भेदे सत्युपचाराद् दृष्टा, न पुनस्तात्त्विकी । तथा चात्मनि ज्ञाताऽहमिति प्रतीतिः कथञ्चिच्चेतनात्मतां गमयति, तामन्तरेणाऽनुपपद्यमानत्वात् , . कलशादिवत्, न हि कलशादिरचेतनात्मको ज्ञाताऽहमिति प्रत्येति । चैतन्ययोगाभावादसौ न तथा प्रत्येतीति चेत् । न, अचेतनस्यापि चैतन्ययोगाच्चेतनोऽहमिति प्रतिपत्तेरनन्तरमेव निरस्तत्वात् , इत्यचेतनत्वं सिद्धमात्मनो जडस्यार्थपरिच्छेदं पराकरोति, तं पुनरिच्छता चैतन्यस्वरूपताऽस्य स्वीकरणीया। પ તૈયાયિકાદિ-ચેતનાના સમવાયથી આત્મા ચેતન છે જ, તે પછી કોઈ પ્રમાણની શી જરૂર છે? જન-આ કથન એગ્ય નથી કારણ કે જે પ્રતીતિને જ પ્રમાણે માનવી હોય તે વિના વિધે આત્મા ઉપગાત્મક જ સિદ્ધ થાય છે, કારણ કે સ્વયં અચેતન હોવા છતાં ચેતનાના વેગ-સંબંધથી હું ચેતન છું” અથવા “અચેતન એવા મારામાં ચેતનાને સમવાય છે એવી પ્રતીતિ કઈ પણ વખતે થતી નથી, પરંતુ હું જ્ઞાતા છું' એ પ્રમાણે આત્મા અને જ્ઞાતૃત્વની સમાનાધિકરણરૂપે પ્રતીતિ થાય છે. - नैयायिहि-मात्मा मने येतनान लेह छ, भाटे ज्ञाता ' तवी પ્રતીતિ થાય છે. જેન–ના, કારણ કે કથંચિત તાદામ્ય સંબંધ વિના તેવી પ્રતીતિ થઈ शती नथी, भने 'यष्टिः पुरुषः' विगेरे स्थणे लेह वा छतार सासानाધિકરણ્યવાળી પ્રતીતિ ર્થાય છે તે તે ઉપચાર (આપ)થી થાય છે, પરંતુ તે પ્રતીતિ તાત્વિકી-સત્યરૂપ નથી, અને તેથી હું જ્ઞાતા છું' એ પ્રતીતિ ત્માની સાથે ચેતન્યનું કથંચિત્ તાદાઓ જણાવે છે. કારણ કે, આત્માને ચેતનાત્મક ન માનવામાં આવે તો કલશાદિની જેમ આત્મામાં પણ હું જ્ઞાતા છું' એવી પ્રતીતિ ઘટશે નહિ; અચેતનાત્મક કલશાદિ “હું જ્ઞાતા છું” એવી પ્રતીતિ ४२ता नथी.
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy